om namah shivay

ક્યાંક તો આપણી 'જરૂર' હશે દુનિયા માં
ઇશ્વરે અમસ્તી જ તો મહેનત નહીં કરી હોય,
આપણને 'બનાવવા' ની.

જીંદગી શીખવે તે શીખી લેવાય..
કયો પાઠ કયારે કામ લાગી જાય કોને ખબર....!

વધુ વાંચો

માણસ એટલો *શક્તિશાળી* નથી કે તે પોતાને *ઘડી* શકે.

છેવટે તો *પરિસ્થિતિઓ* જ તેને ઘડતી હોય છે.

હર વક્ત જિંદગી સે ગિલે સિકવે ઠીક નહીં...કભી તો છોડ દીજીએ કાસ્તીઓ કો લહેરો કે સહારે...

જે પોતાના વિચારો બદલી શકતા નથી તે જીવનમાં કંઈ પણ બદલી શકતા નથી...

ઘણું ભારણ છે જીવનમાં... છતાં એક બોજ એવો છે... ઉપાડો તો સહજ લાગે, ઉતારો તો વજન લાગે...

"झूठ" बोलने के लिए "जुबान" चाहिए !
"सच" बोलने के लिए "आंखें" काफी है!!