"દીકરો બની જીવવું હતું, દીકરી બની ગઈ, જવુ હતું ક્યાં ને ક્યાં પહોંચી ગઈ, હજુય મારા કેટલાય સપના છે અધૂરા, ખબર નથી કેમ કરી કરીશ પુરા."

એક સંતોષકારક જીંદગી જીવવા માટે એટલું સમજવું ખૂબ જરૂરી છે કે,
"બધાને બધું નથી મળતું"

-શીતળ છાયા ની ઓથે...

વધુ વાંચો

જીવનનો દરેક દિવસ આનંદથી વિતાવો,
જીવનની દરેક પળ બહુ કિંમતી હોય છે,
જીવનમાં આવનાર દરેક વ્યક્તિને મહત્વ આપો,
આવનાર દરેક કંઈક ને કંઈક શીખવી જાય છે,
કોઈક હસતા તો કોઈક રડતા શીખવી જાય છે...

-શીતળ છાયા ની ઓથે...

વધુ વાંચો

તમારી ભૂલ નું હંમેશા પરિવર્તન કરો નહીં કે પુનરાવર્તન...

-શીતળ છાયા ની ઓથે...

હું રોકુ ને તું રોકાય જા એ "બંધન"
ને તું એમ જ રોકાય જા એ "સંબંધ"

-શીતળ છાયા ની ઓથે...

# aboutlife