રોજ બરોજ ની ખોજ બસ હું ને આ શબ્દો સાથેની મોજ...........SHILU

#માળો

✍️જાત મહેનતથી પિતા બનાવે છે એક માળો........
✍️પત્ની પોતાની આવડતથી સજાવે છે એ એક માળો....
✍️દીકરી પોતાના પગલાંથી પવિત્ર કરે છે એ એક માળો..
✍️દીકરો સૂઝ બૂઝથી જોડી રાખે છે એ એક માળો.....
✍️સપનાંઓ અને ખુશીથી જોડાયેલો રહે
💕 કુટુંબ રૂપી દરેક માળો..............💕

FROM
SHILU PARMAR
ખરેખર દિલથી......દિલની વાતો........

વધુ વાંચો

#તોફાની

👉પતિ :આજે કઈંક તોફાની કરવાની ઈચ્છા થાય છે.......
👉પત્ની : સારું ત્યારે આજે વાસણ ,કપડાં,પોતું તમારે કરવાનું...............

😂બિચારો પતિ તો પતિ જ ગયો.....😂

😛🤣😛🤣😛🤣😛🤣

વધુ વાંચો

#તોફાની

✍️તોફાની દરિયો પણ આજે શાંત લાગે છે.......
કારણ કંઈ નથી બસ......
✍️આતો નદીમાં સમાવાની પ્યાસ લાગે છે........

FROM
SHILU PARMAR
ખરેખર દિલથી........દિલની વાતો........

વધુ વાંચો

#શકિતશાળી

✍️જીવનમાં એટલા શક્તિશાળી બનો ......
કે.....કે....કે.....
✍️તમને ક્યારેય CORONA થાય જ નહીં.....
✍️બિચારો તમને જોઈને જ ભાગી જવો જોઈએ.......

😀😀😀😀😀

વધુ વાંચો

#શકિતશાળી

દીકરીને મનથી જ એટલી શક્તિશાળી બનાવો કે.........
કોઈ વ્યક્તિ એના "તનને'' સ્પર્શતા પેહલા કાંપી ઊઠે........

FROM
SHILU PARMAR
ખરેખર દિલથી.....દિલની વાતો.....

વધુ વાંચો

#અર્થ

✍🏻રોજ બધા પૂછ પૂછ કરે છે કે.........
✍🏻12th SCIENCE પછી હવે આગળ શું કરશો.....??
✍🏻ભારે હૃદયે કહેવું પડે હો.......
✍🏻PHYSICS માં PHD કરીશ..........
પણ....પણ...પણ....
✍🏻આ આલ્ફા,બીટા અને ગેમા નો અર્થ સમજાઈ જાય બસ................

😛😀😛😀😛😀😛😀

વધુ વાંચો

#અર્થ

✍️રે જિંદગી ,તું સમજે છે
એટલી પણ હું માસુમ નથી...
✍️તારા સવાલોના જવાબથી
પણ હું અજાણ નથી..........
✍️મારા વિચારોનો અર્થ સમજાવું
એવી પણ હું ઘેલી નથી.........
✍️રે જિંદગી,તારી નારાજગી ન
સમજુ એવી પણ હું નાદાન નથી.....

FROM
SHILU PARMAR
ખરેખર દિલથી.......દિલની વાતો........

વધુ વાંચો

#પોતે

😛MY SELF શબ્દ પર કઈંક લખવાનું વિચારી રહી હતી.....
😛ત્યાંજ જાણે દુનિયા હલી ગયી હોઈ એવું લાગ્યું........
😛અને .....અને.....અને....
😛અચાનક જ મને એક ભાઈ યાદ આવી ગયા.................
😛જે હંમેશા એવું બોલતા હોઈ છે કે.........
😂MY SELF પત્રકાર પોપટ લાલ.............😂

😂😛😂😛😂😛

વધુ વાંચો

#પોતે

✍️કર્યું મેં પોતે બધું,,
એ હવે બદલવું છે......
✍️આપ્યો સાથ તે બધે,,
એ હવે સ્વીકારવું છે......
✍️આ હું પણું ભૂલી,,
હું અને તું બની જીવવું છે ......

FROM
SHILU PARMAR
ખરેખર દિલથી......દિલની વાતો........

વધુ વાંચો

#રાખવું

😇ભૂલવું બધું ,ને વધવું આગળ....
કરવી મોજ ,ને રાખવું યાદગાર
બસ આ જ , માસુમ નાનપણ....😇


SHILU PARMAR લિખિત વાર્તા "નાનપણ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19885276/nampan

વધુ વાંચો