આ તોફાની પરિંદા ની કહાની ને શાયરી વાંચી તો જોવો, ઘડીભર આ નાના પગલા ને માપી તો જોવો, જિંદગી એક જ વાર મળે છે જીવી લો, સમય ની માંગ છે બધે એકવાર આપી તો જોવો..........️

ખુબ સુંદર કવિતા,
નરેન્દ્ર મોદીજી ની

હાય, માતૃભારતી પર આ વાર્તા 'એક વાત કહું દોસ્તી ની - 2' વાંચો
https://www.matrubharti.com/book/19874100/ek-vaat-kahu-dosti-ni-2