One can experiences direct experience like suspense, thriller, action, romance, murder mystery in short story, long story and red it in my written book most of the stories, novels, social, spiritual, inspirational, creative, imaginative, Psychological, etihasic, technological, love emotional, Buddha, I have written books on all these topics and write Poetry, well thought out and creative quotes.. There are occupations and passions that flow in my blood like a veil Always... by--- Shekhar Kharadi

કળિયુગનો જમાનો છે સાહેબ...

અહીં જૂઠું ખૂબ ચાલે છે ,

જ્યારે સાચું રોજ દમ તોડે છે.


- Shekhar Kharadi

દરોજ સ્ટેટસ અને ઈમેજ બદલવાથી લાઈફ નથી બદલાતી ,

પણ લગાતાર સંઘર્ષ કરવાથી અવશ્ય લાઈફ બદલાય છે.

- Shekhar Kharadi

વારંવાર મોબાઇલથી સેલ્ફી પાડવાથી ,

તારા જીવનની તસ્વીર બદલાતી નથી ,

પરંતુ તમે અવશ્ય સેલ્ફી એડિક્શના શિકાર બનો છો ?


- Shekhar Kharadi

વધુ વાંચો

પૈસા પાછળ એટલા પાગલ ના બનો

કે સંબંધો ભૂલાઈ જાય ,

કારણ કે પૈસા આજે છે અને કાલે નથી

પણ સંબંધો જીવનભર સાથે રહે છે.


- Shekhar Kharadi

વધુ વાંચો

મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિ એ

આપણા શરીરનો સંપૂર્ણ વર્તન વ્યવહાર

પરોક્ષ-સાપેક્ષ રીતે વ્યક્તિત્વનો પરિચય આપે છે.


- Shekhar Kharadi

વધુ વાંચો

જીવનમાં સંબંધો બનાવવા એ મહત્ત્વ નથી.

પણ તેને સમયસર હુંફ અને લાગણીના સાનિધ્યથી

સંપૂર્ણ ઠંડક અને મીઠાસ આપવી અે મહત્ત્વ છે.


- Shekhar Kharadi

વધુ વાંચો

જીવનમાં દરેક વ્યક્તિ ભૂલ કરે છે.

પણ તેમાંથી જે ભૂલ સમયસર સુધારી લે છે

તે વ્યક્તિ અવશ્ય મૂલ્યવાન હોય છે.


- Shekhar Kharadi

વધુ વાંચો

જે વ્યક્તિ વધારે જૂઠું બોલે છે.

તે હંમેશા સફાઈથી વાત

કરવામાં એક્સપર્ટ હોય છે.


- Shekhar Kharadi

ખરાબ વલણ ફ્લેટ ટાયર જેવું છે.

જ્યાં સુધી તમે તેને બદલશો નહીં

ત્યાં સુધી તમે ખૂબ દૂર પહોંચી શકતા નથી.


- Shekhar Kharadi

વધુ વાંચો

बुद्धम् नमामी...💐👏 आपका दिन सुंदरमय हो

#Spiritual #meditation #faithful #mind #knowledge #forgiveness #focus #life #Buddha #Buddhist #hope #positivity #quotes #Poetry #prayer #thought