Hey, I am reading on Matrubharti! મિત્રો, હુ શૈલેષ જોશી Story Writer છુ અને ગુજરાતી લેખક મંડળ નો સભ્ય છુ. 2015મા મારી પબ્લીશ નાની પુસ્તિકા, જેનું ટાઇટલ "કોશિશ" છે. આ સિવાય એન્ટી-રેગિંગ પર ઍક શોર્ટ ફિલ્મ, જે પોલીટેકનીકનાં સ્ટુડન્ટ માટે લખેલ જે U Tube પર અવેલેબલ છે. તેમજ 2019માં આવેલ ગુજરાતી ફિલ્મ "તુ છે ને " જેની સ્ટોરી તેમજ એક સોન્ગ લખેલ, જે ઓસમાણભાઈ મિરે ગાયેલ છે

Shailesh Joshi લિખિત વાર્તા "હેપ્પી રક્ષાબંધન" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19891907/happy-rakshabandhan

ત્વરિત

જીવનમાં
ત્વ ને છોડી,
સ્વમાં જઈ
રીત બદલવાથી લગભગ સારૂં પરીણામ મળે છે.

ત્વરિત પરિણામની આશા રાખવાથી બે વસ્તુ મળે છે.
નિરાશા
તેમજ સ્વયંની કાલ્પનિક, ક્ષણિક અને ભ્રમીક ખુશી#ત્વરિત

વધુ વાંચો

સલામ

વીતેલી જીંદગી અને બાકી જીંદગીને
હયાત જીંદગીની
સલામ
મારી જૂની પેઢીમાં ગુજરી ગયેલાં, અને નવી પેઢીમાં જન્મ લઇને આવનાર
સાથે-સાથે પરીવારનાં હયાત દરેક સભ્યોને દિલથી
સલામ


#સલામ

વધુ વાંચો

સાજા-થાઓ

જો કાયમ માટે, કોઈને કોઈના વિશે સારા કે ખરાબ વિચારો આવતાં હોય
વેર ભાવથી કોઈનું ખરાબ કરવાનાં,
કે ખાલી દેખાડા માટે કોઈનું સારૂં કરવાનાં વિચારો જો કોઈને સતત આવતાં હોય
દુશ્મનની કોઈ એક-બે સારી બાજુ,
કે દોસ્તની કોઈ એક-બે ખરાબ બાજુ જો કોઈને નડતી હોય
તો આવો રોગ,
ત્વરિત નહીં પરંતું લાંબે ગાળે
જે તે વ્યક્તી માટે કે તેનાં પરીવાર માટે ખુબજ દુઃખદ
તેમજ
ઉપરવાળાએ આપેલ મનુષ્ય અવતારનું
ઘોર અપમાનથી વિશેષ રહેતું નથી
આમાંથી આજે અત્યાંરેજ ત્વરિત બહાર આવવું પોતાના માટે તેમજ સમાજ માટે ખુબજ જરૂરી થઈ જાય છે
માટે આ પરિસ્થિતીમાંથી જે તે વ્યક્તી બહાર આવી "સાજા થશે તેજ દિલનો રાજા થશે"


#સાજા -થાઓ

વધુ વાંચો

લાભ

આમતો લોભામણો શબ્દ છે
પરંતુ તે
પૂરા આત્મવિશ્વાસથી કરેલા
આપણાં કાર્યો, સત્કર્મો અને આપણી મેહનત થકી અને એ પણ સમય આવ્યે મળતો જ હોય છે અને
તેજ સાચો લાભ છે

ભલામણ, પ્રેસર, દગો કે શોટકટ થકી મેળવેલ કે મળેલ લાભ
કદાપી સાચો આનંદ આપી શકતો નથી
માટે
જે પણ કાર્ય કરીએ
લાભનો લોભ રાખ્યા વગર કરીએ અને તે વખતે ખાલી
કાર્ય કરવાનો લાભ લઇએ

લાભ
#લાભ

વધુ વાંચો

જ્યોત

જો સંસારને આપણે એક "દીવો" માનીએ
તો
એ દીવાની "જ્યોત" સ્ત્રી છે
પછી તે, બહેન હોય, પત્ની હોય કે પછી તે હોય એક "મા"ના રૂપમાં
એનાં સિવાય ઘર-પરીવારમા રહેતાં, સમાજમા વસતા કે પછી વિશ્વભરમાં જીવતાં દરેક વ્યક્તિનું જીવન "અંધકારમય" થી વિશેષ નથી રહેતું.

શૈલેષ જોશી

#જ્યોત

વધુ વાંચો

મોટે ભાગે
બેદરકાર વ્યક્તીને લીધે બેક્સુર વ્યક્તીની સાવધાની જોખમાતી હોય છે

સંતુલન
વિદ્યાર્થી જીવનમાંથી નીકળ્યાં પછી
અને
ધંધા-રોજગાર તેમજ
સંસારીક જવાબદારી
શરૂ કરતા પહેલા
શીખવા જેવો
અને આપણને આજીવન સંભાળતો અતી-આવશ્યક પાઠ

વધુ વાંચો

જીવંત

જીવ છે
તો
અંત છે

માટે હાવ,ભાવ,ચાલ,ઢાલ, વાણી,વર્તન,ઘર,પરીવાર,સમાજ, પ્રકૃતિ
જયાં હોઇએ, અને જયાં જઇએ ત્યાં
વાતાવરણ અને સંબંધો
ભલે "વન" છે
પરંતું એને જીવંત રાખવાનો બનતો પ્રયાસ કરતા રહીએ

એમાજ આપણને આપણાંઓના , કુદરત અને પ્રકૃતિનાં અને ઈશ્વરનાં પણ બધાના આશિર્વાદ મળશે જ

#જીવંત

વધુ વાંચો

વાસ્તવિક

હકીકત કો છુપાનેસે, નજર અંદાજ કરનેસે
કભી નતીજા તો નહીં નીકલેગા
ઉપર સે, મુશ્કિલે બઢ જાયેગી

રખ હોઁસલા, કર સામના
તો એકના એક દિન તુજેઅપની મંઝીલ
સામનેહી નજર આયેગી

અપને પહેલે તુ, અપનોકા ખયાલ કર
મીટા દેગા વો જો હૈ તેરે સારે ડર
જીનગીમે ફિર તેરી, ઇતની ખુશિયા આયેગી
સચમે મુશ્કિલો કો મારે ઐસી જીંદગી સંવર જાયેગી


#વાસ્તવિક

વધુ વાંચો