*ढूंढा करोगे हर किसी में मुझको,देखना वो मंजर भी आएगा* *हम याद भी बहुत आएंगे और आँखों में समंदर भी आएगा*

80 વર્ષ ના એક કપલ નું સ્વાસ્થ્ય ખુબ સરસ હતું એટલે કોઈ એ પુછ્યુ કે કાકા આનું રહસ્ય શું......

કાકા : અમે લગ્ન પછી નક્કી કર્યું કે ઝગડો થાય તો જેનો વાંક હોય તે 5 કીલોમીટર ચાલે... અને તારી કાકી નો તો વાંક હોય જ નહીં એટલે મારે રોજ સરસ કસરત થાય..

*તો પછી કાકી ની તબિયત નું રહસ્ય.....*

કાકા: એ પાછળ પાછળ જોવા આવે કે હું 5 કીલોમીટર ચાલુ છું કે નહીં...😂😂😂😂

શુભ રાત્રિ મિત્રો.....

વધુ વાંચો

सोचिए 🤔
बॉलीवुड गानों में प्यार की जगह
‘प्याज’
होता तो गाने कैसे होते ??😂🤣
प्याज मांगा है तुम्ही से ..

😆😆😆😆

😂😂😂😂

છોકરીવાળા : મહિનામાં કેટલું કમાઈ લે છોકરો ?
છોકરાવાળા : મહીને ચાર વખત ટ્રાફીકનો દંડ ભરી શકે એટલું...
છોકરીવાળા : તો કરો કંકુ ના.😜😄😄😂

વધુ વાંચો

પત્ની : "લાઇસન્સ નહોતું એટલે મેમો ફાટ્યો છે"

પતિ : "પણ તારી પાસે તો છે લાઇસન્સ!"

પત્ની : "પણ એમાં મારો ફોટો સારો નથી એટલે નો બતાવ્યું!"
😬😬😝😝😎😎

વધુ વાંચો

સુરતી છોકરો : મને કરકસર કરે એવી છોકરી જોડે લગ્ન કરવા છે...

અમદાવાદી છોકરી : અત્યારે તમે ચા પીધી, એમાં નાખેલી ખાંડ,
Bourbon બિસ્કિટમાંથી કાઢી હતી !
😂😂😂😂😂😂😂😂😂

વધુ વાંચો

હવેની ગુજરાતી ફિલ્મો

‛પ્રીત પીયુ ને પીયુંસી’

'હેલ્મેટ વિના સુનો ભરથાર'

'પહેરું તો પહેરું તારી હેલ્મેટ '

'પંચનાથનું પીયૂસી ને હસનવાડીની હેલ્મેટ'

'મેમા વેરાણા ચોકમાં'

'વીર મેમા વાળો '

😃😂😅😍😁😝😛

વધુ વાંચો

😁😁😁

?????