Satya Asatya book and story is written by Kajal Oza Vaidya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Satya Asatya is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રકરણ 1 : સત્યજીત એક હેન્ડસમ યુવાન- પ્રિયંકા એક શિસ્તબદ્ધ રીતે ઉછરેલી છોકરી- પૂરજોશમાં ચાલી રહેલી પાર્ટી - સત્યજીત અને પ્રિયંકા વચ્ચેની નિકટતા - જૂઠ્ઠું બોલવાની સત્યજીતની આદત.
વાંચો, આગળની વાર્તા કાજલ ઓઝા વૈદ્યની કલમે...
સત્યજીતના ખોટું બોલવાને લીધે પ્રિયંકા નારાજ હતી - પ્રિયંકાના દાદાજી સાથે પ્રિયંકાની સત્યજીત અંગે વાતચીત કરવી - મહાદેવભાઈની સત્યજીત સાથેની મુલાકાત અંગેની ચર્ચા - મહાદેવભાઈનું પ્રિયંકાને સમજાવવું - સત્યજીત કેવી રીતે પ્રિયંકા પ્રત્યે આકર્ષાયો તેના વિશે આ અંકમાં કાજલ ...વધુ વાંચોવૈદ્યની કલમે વાંચવા મળશે.
પ્રિયંકા દાદાજી સાથે દલીલ કરી રહી હતી અને ત્યારબાદ તેને દુઃખ પહોંચ્યું - સત્યજીત હંમેશા પ્રિયંકાને જૂઠ્ઠું બોલ્યા પછી મનાવી લેતો - પ્રિયંકા સત્યજીત સાથેના સંસ્મરણો તાજા કરે છે અને તેની મજાકને યાદ કરે છે - અચાનક ફોન આવે ...વધુ વાંચોઅને ખબર મળે છે કે સત્યજીતના પપ્પાને હાર્ટ એટેક આવ્યો છે - પ્રિયંકાને ફરીથી સત્યજીત મજાક કરતો હોય તેવું લાગે છે... શું પ્રિયંકા સત્યજીત પાસે જશે? સત્યજીતના પિતાજી બચી જશે કે કેમ? વાંચો, પ્રકરણ - 3માં .. સત્ય-અસત્ય નવલકથામાં કાજલ ઓઝા વૈદ્યની કલમે...
પ્રિયંકા સત્યજીતના ઘરે પહોંચી ત્યારે બંગલો સૂમસામ હતો - પ્રિયંકા વધુ ને વધુ ચિંતિત થઈ રહી હતી - સત્યજીતને જોઈને તે તેને વળગી પડી - સત્યજીતના પપ્પા વિષે તેણે જાણવાનો પ્રયત્ત્ન કર્યો ત્યારે પ્રિયંકાને ખ્યાલ આવ્યો કે તેની સાથે ...વધુ વાંચોમજાક કરી છે..
આગળ શું થશે? સત્યજીતના બીજા જૂઠ બાદ તે ફરીથી તેના પર વિશ્વાસ મૂકી શકશે? વાંચો, સત્ય-અસત્યના ચોથા ભાગમાં...
પ્રિયંકાના પિતા સિદ્ધાર્થભાઈ પ્રિયંકાના નિર્ણયને બહુ ગંભીરતાથી લેવા તૈયાર નહોતાં - પ્રિયંકાએ બીજા વાતાવરણમાં જઈને મૂડ ચેન્જ કરવા માટેની ઇચ્છા દર્શાવી - અમદાવાદને બદલે બીજા શહેરમાં ટ્રાન્સફર માટે પ્રિયંકા તૈયાર થાય છે - દાદા મહાદેવભાઈ પર સત્યજીતનો ફોન આવ્યો ...વધુ વાંચો
વાંચો, સત્ય અસત્ય પ્રકરણ 5.