Doctor Dolittle book and story is written by Hardik Kaneriya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Doctor Dolittle is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ડૉક્ટર ડૂલિટલ - નવલકથા
Hardik Kaneriya
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
માતૃભારતી વેબ અને એપ પર પ્રકાશિત થયેલ મારી ‘મર્ડરર’સ મર્ડર’ રહસ્યકથાને વાચકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે. હું આ લખી રહ્યો છું ત્યારે વાર્તાને 42000થી પણ વધુ ડાઉનલોડ મળી ચૂક્યા છે, જે લેખકને સતત અને સરસ લખવાની પ્રેરણા આપવા પૂરતું છે. તેથી જ હું આપની સમક્ષ ફરી રોમાંચક કથા લઈને ઉપસ્થિત થયો છું. ખરેખર તો આ વાર્તા એ બ્રિટીશ લેખક ‘Hugh Lofting’એ લખેલી અને દુનિયાભરમાં ખ્યાતનામ થયેલી ‘The Story of Doctor Dolittle’નો ગુજરાતી ભાવાનુવાદ છે. ઠાંસી ઠાંસીને રોમાંચ ભરેલી આ કથામાં નિર્દોષ અને સકારાત્મક મનોરંજનની ભરમાર છે. અરે, લોકોને તે એટલી પસંદ પડી છે કે દુનિયાની વાંચવાલાયક 500 કૃતિઓમાં તે સ્થાન પામી છે. તેથી જ તો આ નવલનો અનેક ભાષામાં અનુવાદ થઈ ચૂક્યો છે. વળી, તેના પરથી બે અંગ્રેજી હિટ ફિલ્મો પણ બની ચૂકી છે. તો અચૂક વાંચવાલાયક ‘ડૉક્ટર ડૂલિટલ’નો આનંદ લેવાનું ચૂકશો નહીં. મર્ડરર’સ મર્ડર’ રહસ્યકથાની જેમ જ આપને તે ખૂબ મજા કરાવશે તેની ગેરંટી.
માતૃભારતી વેબ અને એપ પર પ્રકાશિત થયેલ મારી ‘મર્ડરર’સ મર્ડર’ રહસ્યકથાને વાચકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે. હું આ લખી રહ્યો છું ત્યારે વાર્તાને 42000થી પણ વધુ ડાઉનલોડ મળી ચૂક્યા છે, જે લેખકને સતત અને સરસ લખવાની પ્રેરણા આપવા પૂરતું ...વધુ વાંચોતેથી જ હું આપની સમક્ષ ફરી રોમાંચક કથા લઈને ઉપસ્થિત થયો છું. ખરેખર તો આ વાર્તા એ બ્રિટીશ લેખક ‘Hugh Lofting’એ લખેલી અને દુનિયાભરમાં ખ્યાતનામ થયેલી ‘The Story of Doctor Dolittle’નો ગુજરાતી ભાવાનુવાદ છે. ઠાંસી ઠાંસીને રોમાંચ ભરેલી આ કથામાં નિર્દોષ અને સકારાત્મક મનોરંજનની ભરમાર છે. અરે, લોકોને તે એટલી પસંદ પડી છે કે દુનિયાની વાંચવાલાયક 500 કૃતિઓમાં તે સ્થાન પામી છે. તેથી જ તો આ નવલનો અનેક ભાષામાં અનુવાદ થઈ ચૂક્યો છે. વળી, તેના પરથી બે અંગ્રેજી હિટ ફિલ્મો પણ બની ચૂકી છે. તો અચૂક વાંચવાલાયક ‘ડૉક્ટર ડૂલિટલ’નો આનંદ લેવાનું ચૂકશો નહીં. મર્ડરર’સ મર્ડર’ રહસ્યકથાની જેમ જ આપને તે ખૂબ મજા કરાવશે તેની ગેરંટી.

માતૃભારતી વેબ અને એપ પર પ્રકાશિત થયેલ મારી ‘મર્ડરર’સ મર્ડર’ રહસ્યકથાને વાચકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે. હું આ લખી રહ્યો છું ત્યારે વાર્તાને 48000થી પણ વધુ ડાઉનલોડ મળી ચૂક્યા છે, જે લેખકને સતત અને સરસ લખવાની પ્રેરણા આપવા પૂરતું ...વધુ વાંચોતેથી જ હું આપની સમક્ષ ફરી રોમાંચક કથા લઈને ઉપસ્થિત થયો છું. ખરેખર તો આ વાર્તા એ બ્રિટીશ લેખક ‘Hugh Lofting’એ લખેલી અને દુનિયાભરમાં ખ્યાતનામ થયેલી ‘The Story of Doctor Dolittle’નો ગુજરાતી ભાવાનુવાદ છે. ઠાંસી ઠાંસીને રોમાંચ ભરેલી આ કથામાં નિર્દોષ અને સકારાત્મક મનોરંજનની ભરમાર છે. અરે, લોકોને તે એટલી પસંદ પડી છે કે દુનિયાની વાંચવાલાયક 500 કૃતિઓમાં તે સ્થાન પામી છે. તેથી જ તો આ નવલનો અનેક ભાષામાં અનુવાદ થઈ ચૂક્યો છે. વળી, તેના પરથી બે અંગ્રેજી હિટ ફિલ્મો પણ બની ચૂકી છે. તો અચૂક વાંચવાલાયક ‘ડૉક્ટર ડૂલિટલ’નો આનંદ લેવાનું ચૂકશો નહીં. મર્ડરર’સ મર્ડર’ રહસ્યકથાની જેમ જ આપને તે ખૂબ મજા કરાવશે તેની ગેરંટી.