સંજય દવે આઝાદ

गुलाम नींद और सख्त बिस्तरे लिए,
वो बेफिक्रा अमीर चैन से सोता है....!!
#Sanjay_dave_Azad

आ तेरी चोटी बना दूँ,
ये खुली जुल्फें में तुझे ,हर कोई देखता है ...!!
#Sanjay_dave_Azad

#શ્રી_જોગમાયા_ગૌશાળા_ટ્રસ્ટ_કુડા

*घृतक्षीरप्रदा गावो घृतयोन्यो घृतोद्भवाः।*
*घृतनद्यो घृतावर्तास्ता मे सन्तु सदा गृहे॥*
*घृतं मे हृदये नित्यं घृतं नाभ्यां प्रतिष्ठितम्।*
*घृतं सर्वेषु गात्रेषु घृतं मे मनसि स्थितम्॥*
*गावो ममाग्रतो नित्यं गावः पृष्ठत एव च।*
*गावो मे सर्वतश्चैव गवां मध्ये वसाम्यहम्॥*

વધુ વાંચો

અષાઢ ઉચ્ચારમ્, મેઘ મલ્હારમ્, બની બહારમ્, જલધારમ્ ,
દાદુર ડક્કારમ્, મયુર પુકારમ્, તડિતા તારમ્, વિસ્તારમ્ ,
ના લહી સંભારમ્, પ્યારો અપારમ્, નંદકુમારમ્ નિરખ્યારી,
કહે રાધે પ્યારી, હું બલિહારી, ગોકુળ આવો ગિરધારી...
#જય_દ્વારકાધીશ

વધુ વાંચો

"લાય સંજીવન લખન જિયાયે
શ્રી રઘુવીર હરષિ ઉરલાયે ..."

ભારતવર્ષ ને સુખ, શાંતિ અને સમૃદ્ધિ નાં દ્વારે લઈ જવાના મહાયજ્ઞ માટે બજરંગ બલી આપણે અનેક ગણું બળ આપતાં રહે એવી પ્રાર્થના.
#જય_બજરંગ_બલી

વધુ વાંચો

ભગવત ગીતા એક એવું પુસ્તક છે,
જેના માધ્યમથી શ્રીકૃષ્ણ વાંચનાર સાથે વાત કરે છે...
#મારો_દ્વારિકાવાળો

બા : ઘરનાં ફળિયામાં મોરપિચ્છ પડ્યું છે.! કદાચ., "મોર" આવ્યો હશે.?
દાદા : તારી વિચારવામાં ભૂલ થાય છે.! કૃષ્ણ પણ હોઈ શકે છે.!
*'બસ વાત આશા અને વિશ્વાસ ની છે"*
*બાકી કૃષ્ણ સદા સહાયતે...*
#જય_દ્વારકાધીશ

વધુ વાંચો

बड़ी बेरहेम होती हें ये मजबूरी..
कमकख्त उम्र की लिहाज भी नही करती..।
#Sanjay_dave_Azad

હંમેશા સત્ય બોલવાની હિંમત રાખજો,
પરિણામ ભોગવાની શક્તિ #મારો_દ્વારકઃધીશ આપશે...

ટોળેટોળા મળ્યા, દુનિયામાં મને...
પણ જરુર,એક સારથિની હતી...
#જય_દ્વારકાધીશ