कहीं वो आ के मिटा दें न इंतज़ार का लुत्फ़, कहीं क़ुबूल न हो जाए इल्तिजा मेरी।

*નવુ* કોઇ ના *મળે* તો ચાલશે,

            *પરંતુ*

*મળેલા* *ખોવાઇ* ના જાય તે જરૂર જોજો...


જિંદગીનાં રસ્તા સીધા અને સરળ  હોય છે, પણ *મન* ના વળાંકો જ બહુ નડે છે.

વધુ વાંચો

સ્મિત આપીને ફક્ત પ્રેમના પગથીયા ચઢાય છે...

હૈયાના કમાડ ત્યારે જ ખુલે જ્યારે આંખોમાં લાગણી ઉભરાય છે...!!!

*કીઘુ હતું મને એક જ્યોતિષે*
*કે તને ડુબવાની ઘાત છે*

*દરીયાથી તો હું દુર રહ્યો પણ*
*લાગણીઓ માં થાપ ખાઈ ગયો*

ન્યોછાવર કરી જાન, વતન બનાવે છે,
રક્તના રંગથી રંગાઈ હોળી મનાવે છે.
મનોજ સંતોકી માનસ🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐🙏🙏🙏

*દોસ્ત તો દોસ્ત છે,*
*સાહેબ,*
*જન્મ દિવસે ખભા પર બેસાડી ને નાચે...*
*અને*
*મરણ દિવસે ખભા પર સુવડાવી ને રડે છે..*
✔👫👬👭🤝👫👫👫

વધુ વાંચો

ना जाने उस पर इतना यकीन क्यूँ है,
उस का ख़याल भी इतना हसीन क्यूँ है,
सुना है प्यार का दर्द मीठा होता है,
तो आँख से निकला आँसू नमकीन क्यूँ है

વધુ વાંચો

No " Chocolate " Is More Sweeter Than You & Your Smile !!💞💞💞 SB

प्यार में कोई दिल तोड़ देता है, दोस्ती में कोई तो भरोसा तोड़ देता है, जिंदगी जीना तो कोई गुलाब से सीखें, जो खुद टूट कर दो ❤दिलों को जोड़ देता है 💞💞💞💞💞💞❤🌹🌹SB

વધુ વાંચો

👉ચા, તું, હું અને એકાંત👈

એક ચૂસકી ચા ની લીધા પછી ખ્યાલ આવ્યો. આ પહેલી ચૂસકી તારી હતી. હા, રાધા હજુ પણ એ ખુલ્લા આકાશ નીચે બાકળા પર બેસી બને સાથે ચા પીતા એ ક્ષણ દિલમાં જીવે છે.

"ઓયે કાના તને ખબર છે, આ ચા ફક્ત એ બહાનું છે આપણા આ મિલનનું"

"હા, હું જાણું છું. આ જ ચા રોજ રોજ આપણને મળાવે છે, આપણો મિલનસેતુ છે આ ચા"

"કાના તું જ્યારે મને મળ્યો ને ત્યારે એવું લાગ્યું કે સદા તારી સાથે બેસી વાતો જ કરતી રહું, પણ હું મારું એક અલગ જીવન લઈને બેઠી છું, એક જન્મમાં ક્યારેય બે ભવ ન થાય કાના તું સમજે છે ને... ઓયે બોલ ને કાના...."

"હા, હું એ પણ સમજુ છું રાધા કે, આપણે આપણી હદ પૂરતું જ રહેવું પડશે, એક પવિત્ર બંધનમાં, જ્યાં ઈચ્છાઓ ને મારી લાગણી જીવતી રાખવાની છે."

"કદાચ આપણી આ છેલ્લી મુલાકાત હોઈ શકે છે, તું ઉદાસ તો નહીં થાય ને...? તું મને ક્યારેય ખોટી તો નહીં સમજે ને..?"

"અરે પહેલી મુલાકાત હોઈ કે છેલ્લી હોઈ શુ ફેર પડે છે આપણા સંબંધ ને...? આપણે તો એક બીજામાં જીવવાનું છે. ક્યાં ખબર હતી કે આટલી બધી મુલાકાત થશે. બધું સમય જ કરાવતો હોઈ છે..."

"અને એ જ સમય અને સંજોગ ને આધીન આપણો આ સંબંધ જેને કોઈ જ નામ આપવું વ્યર્થ લાગશે મને."

"ઓયે છેલ્લી મુલાકાત વાળી ચા ઠરી રહી છે, પહેલા એ પુરી કર પછી અહેસાસની દુનિયામાં ભ્રમણ કરજે."

"જા ને પાગલ, કદાચ તે મેસેજ ન કર્યો હોય તો આજે આપણે આમ મળી ન શક્યા હોઈ... ઓળખતા પણ ન હોઈ..."

"હજુ પણ તું અતિતના પન્ના ફેરવી રહી છે, હું ફક્ત અહેસાસ છું, મને જીવવા નો મને પામવાનો નથી, મને પામવાની ચેષ્ઠા ક્યારેક સંસાર સળગાવી શકે છે. હું તું અને આ સમય જ જાણે છે આપણો સંબંધ શુ છે એ, આ દુનિયા ફક્ત એક પ્રેમીની નજરે જ જોવે છે."

"ઓયે તારું આ જ્ઞાન બંધ કર હવે, ચાલ સમય થઈ ગયો છે હું જવું છું, સાચવજે તું, હું જવું છું કાના...."

"હા, તું પણ ધ્યાન રાખજે, તબિયત ને સાચવજે...."

" એક પ્રોમિસ તો આપ કાના જતા જતા...."

"હા, બોલ શુ જોઈએ છે રાધા તારે...."

"જ્યારે પણ તું ચા પીવે ત્યારે પહેલી ચૂસકી મને યાદ કરીને લેજે..."

"હા, ચોક્કસ પ્રોમિસ અને તું પણ બની શકે તો એ કરજે..."

એ છેલ્લી ચૂસકી હતી ચા ની અને હું એને ઓજલ થતી જોઈ રહ્યો હતો. એ ચાલી ગઈ એનો ખાલીપો ન હતો. સંબંધમાં એક મીઠાશ એ છોડી ને ગઈ હતી. ચા તો ક્યારેય કડક પણ બની જતી હોય છે પણ આ સંબંધ ક્યારી કડક બન્યા જ ન હતા. ફક્ત મીઠાશ આપતા જ રહ્યા હતા.

એની હરેક વાતો, હરેક ક્ષણે બોલાવતી એ લહેકો, થોડુ બનાવટી બની એનું રિસાય જવું, તમામ સ્થિતિ ને હસતા હસતા જીવવાની એની પ્રકૃતિ, દર્દને પણ એ હાસ્યમાં રજૂ કરી શકતી હતી.

એ જ ચા નો કપ છે, એ જ વાતાવરણ છે, એ જ ખુલ્લું મેદાન છે, ક્ષિતિજ આથમતા સૂરજના કિરણો થી સોનેરી બની ધરતીને ચૂમી રહ્યું છે. વરસો પછી પણ આજે બોલાય જાય છે,"લે રાધા પહેલી ચા ની ચૂસકી પર તારો અધિકાર છે......."

✍️મનોજ સંતોકી માનસ✍️

-- મનોજ સંતોકી માનસ

https://www.matrubharti.com/bites/111336449

વધુ વાંચો