Any time, any person, equation will be change. Insta id @ the_scent_of_nature_

છે ધરા માં મોકળાશ
તું તારો રસ્તો બનાવ,

શોષણ નય કર પ્રક્રુતિ નું
તું કર પ્રક્રુતિ નું દોહન,

મંજિલ ખુદ પ્રક્રુતિ દેખાડશે
તું એકલો ચાલતો થા.

વધુ વાંચો

આપણી કામયાબીમાં બધા સલામ
કરે આપણને,
એટલે એવું ના સમજવું કે આપણેજ
કામયાબ છીએ,
સલામ કરવા વાળા પણ તમારાથી
વધારે કામયાબીની સલામી લઇ ચુક્યા હોય છે.


#સલામ

વધુ વાંચો

રાખીશ તારા પરજ ભરોસો
તો અંબર પણ પાસે લાગશે,
નહીંતર ધરતી પણ છેટી છે.

મીટાવીશ ખુદ ગર્જ તો પારકા
પણ પોતાના લાગશે,
નહીંતર શરીર ક્યાં તારું રહેશે.

આભ ફાટે, વીજળી તૂટે ધરતી હૈયા ખોલે,
સમાવીદે ઝબકાર તારામાં વીજળી ક્યાં ખૂટે...

વધુ વાંચો

મોઢાની ખુશી પારકા જાણે,
પોતીકા અંદર ની ખુશી જ સમજે...!


#ખુશ

मंज़िल बहुत दूर हे ।
तुम अकेले चल शकों तो चलो ॥

हर मोड़ पे बुनियादी ठोकरें हे ।
तुम पार कर शकों तो चलो ॥

रास्ते बहुत ही हे दुनिया के ।
तुम अपना ढूँढ शकों तो चलो ॥

वो रंगीन ख़्वाब, वो तुम्हारी नादानी ।
तुम त्याग शकों स्वार्थपरता तो चलो ॥

ना दिन का उजाला, ना रातों का अंधेरा ।
महेसुस ना कर शकों तो चलो ॥

अंबर चूमे कैलाश के पथ पर ।
तुम बिखर ना शकों तो चलो ॥

વધુ વાંચો

यू तो हम हर गली महोले से गुज़रते हे ।
मगर किसिकी ही राह हम ठानते हे ॥

આત્મવિશ્વાસ એજ, એવીજ હિમ્મત,
સામે મળતા બેહોશ મારો ભરોશો થઇ ગ્યો.

#બેહોશ

तुम तो शाम की वो ज्वाला हो।
बिना आए तुम्हारे पास अंधेरा लगता हे ॥

#જ્યોત