love ur life

અકબંધ કેવી રીતે રાખી શકું મને હું ?

જ્યારે તું પંક્તિમાં તૂટે છે પ્રાસ થઇને.

સ્મશાનમાં માણસો ને હાજરી પુરવા નો ઉમળકો છે.....
ક્યાં હતા એ...
જ્યારે અંદરથી સળગતો હતો...?

સાવ સાચી વાત છે,,,
અફવા નથી.....
પ્હોચવા તમારા સુધી,,,,
રસ્તા નથી.....

જીંદગી.. શું છે...?
આરંભે ઈશ્વરે બક્ષેલી યાત્રા!
મધ્યે સુખ-દુઃખ ભરેલી જાત્રા!
અંતે, અન્યો માટે નાનકડી વાર્તા..!....

વધુ વાંચો

*ઉંમર વધે એટલે "સૌદર્ય" ધટે એવું નથી ,*

*"એ" ચેહરા પરથી ખસી જઇ હ્રદયમાં વસી જાય છે.*

તમને જો હઠ અમને ભુલવાની, તો અમારી પણ ઍક હઠ છે તમને અમારી યાદ અપાવવાની.!!!

ઘણુંબધું એક જેવું જ છે આજે પણ અમારી વચ્ચે,

એનામાં નફરત નથી રહી અને મારામાં હવે પ્રેમ નથી રહ્યો...

*અજ્ઞાત*

વધુ વાંચો

દોસ્તી ની તો કઈ વ્યાખ્યા હોતી હસે...!!

હાથ ફેલાવીએ ને હૈયુ આપીદે એ મિત્ર..!!

*રોજ શબ્દોનાં સુંદર સંયોજન સર્જાય છે*,*છતા કોઇના મૌન સામે હારી જવાય છે*...

છુપાવીને રાખેલા એ અક્ષરો મને પૂછે
છે...
લાગણી આમ કયાં સુધી દબાવી રાખવી....??