સાહેબ શાંતિ અને વિશ્વાસ બે,
એવી બાબતો છે *નીસંદેહ* જેનું...
સ્થાપન કરવામાં વર્ષો લાગે છે,
પરંતુ તેને તૂટતાં એક જ ક્ષણ...
🌱🌱 શુભ સવાર🌱🌱

વધુ વાંચો

સાહેબ જીવનમાં અમુક સંબંધ,
ટકાવી રાખવા માટે ચુપ રહેવું...
પડે છે તો *નીસંદેહ*અમુક સંબંધ,
ચુપ રહેવા થીં ટકતા હોય છે...
🌱🌱શુભ સવાર🌱🌱

વધુ વાંચો

સાહેબ જો દુનિયામાં છોડવા જેવું કય,
હોય તો પોતાને ઊંચા દેખાડવાનું...
છોડી દો એટલે *નીસંદેહ* બીજા ને,
નીચા દેખાડવાની કુટેવ સુધરી જશે...
🌱🌱શુભ સવાર🌱🌱

વધુ વાંચો

ધીરજના ફળ ની તો,
ખબર નહીં સાહેબ...
બાકી
મહેનતનું ફળ,
તો મીઠું જ હોય છે...
🌱🌱શુભ સવાર🌱🌱

દરેક ઉભરો શમી જ જતો હોય છે,
સાહેબ *નીસંદેહ* જરૂર છે માત્ર...
*ધીરજ ના ફળ મિઠા હોય છે*,
*તે કહેવત* નેં *ચરિતાર્થ* કરવા ની...
🌱🌱શુભ સવાર🌱🌱

વધુ વાંચો

સાહેબ જિંદગીમાં ઉથલ,
પાથલ તો કરતા જ રહેવું...
શું ખબર કાટમાળ માંથી કોઈ,
નવો સંબંધ મળી જાય...
🌱🌱શુભ સવાર🌱🌱

સાહેબ અપરાધ તો,
સંસ્કારજ રોકી શકે...
બાકી સરકાર તો માત્ર,
કાયદો જ ઘડી શકેછે..
🌱🌱શુભ સવાર🌱🌱

આજે થઈ રહેલું ગણપતિ,
વિસર્જન એ વાતની પુષ્ટિ...
કરેછે કે આ મુત્યુ લોકમાંથી,
બધાની વિદાય નિશ્ચિત છે...
🌱🌱શુભ સવાર🌱🌱

વધુ વાંચો

સાહેબ ઉત્તમ અભિનય,
એટલે મનમાં સંઘર્ષ...
હોવા છતાં પણ ચહેરા,
ઉપર સ્મિત રાખવું...
🌱🌱શુભ સવાર🌱🌱

સાહેબ પૈસા કમાવામાં કોઈ કસર,
નહીં કરતાં પરંતુ *નીસંદેહ* એટલું...
સતત યાદ રાખજો કે રોટલી ઘઉંના,
લોટની જ બને છે સુવર્ણરજની નહીં...
🌱🌱 શુભ સવાર 🌱🌱

વધુ વાંચો