जीस से हम प्यार करते है उस से शादी हो जाये तो उसे किस्मत कहते है पर जो हमारे किस्मत में ना हो और उससे प्यार हो जाये तो उसे महोब्बत केहते है

એ તો તારો પ્રેમ❤️ ખેંચી લાવે છે...
બાકી...
મને ક્યાં પગાર મળે છે પોસ્ટ મુકવાનો!!!

જીંદગી ક્યારેય સરળ નથી હોતી...
અને સરળતાથી વિતે...
એ જીંદગી નથી હોતી...

એક ની એક ભુલ હું વારંવાર કરતો રહ્યો...
એની ના છે છતાંય એને અનહદ પ્રેમ❤️ કરતો રહ્યો...

OTP જેવા બનો...
કોઈ બીજી વાર ઊપયોગ ના કરી જવું જોઈએ...

કોઈની આદત થઈ જવી એ...
પ્રેમ થવાથી પણ વધારે ખતરનાક છે...

Shoes 👞 હોય કે માણસ...
જો વારંવાર દુઃખી કરે તો સમજી લો કે એ આપણા માપ ના નથી...

જીવન માં ફોટા પાડવા પણ જરૂરી છે સાહેબ...
અરીસો વીતી ગયેલો સમય નથી દેખાડતો...

સમય બહું જ કિંમતી હોય છે...
એટલે જ કહું છું...
...
હંમેશા બીજાનો જ બગાડો...
🤣

સંયમ એટલે...
એક યુધ્ધ પોતાની વિરુદ્ધ...

આવો...
ક્યારેક બેસો કોઈ રવિવારે...
દરેક માણસ એવો નથી હોતો જેવો મળે છે સોમવારે...