Hey, I am on Matrubharti! I am fully enjoyed Matrubharti..

થઈ જાવ સૌ સાવધાન,
હવે જ સાચો સાવધ રહેવાનો
સમય છે,
કોરોના હવે એની ચરમસીમાએ પહોચ્યો છે.
કારણ વગર બહાર નીકળવાનું ટાળો.
સાવધાની રાખો ,પણ સાથે ગાફેલ રહેવું
ય નહી પોષાય.
સાવધાની હટી ,દુર્ઘટના ઘટી.
#સાવધાની

વધુ વાંચો

ફળના જન્મ
માટે ફુલને
ખરવું પડે
એ જ
સાચો પ્રેમ...!
*ૠત્વિશ્વ*

કાર લઈને ફરે માલેતુજાર,
દેખાડાઓ કરવા વાપરે હજાર...!
પણ સંસ્કારનો વારસો આપવામાં
તો કદાચ માવતર જ જવાબદાર,
એમના બેદરકાર વલણને કારણે જ
ઘણા યુવાનો ફરે છે બેકાર...!
સમજણ ને સંસ્કારનું સિંચન તો ખુબ જરુરી છે,
રહો ના ગાફેલ અને બેદરકાર...!
બગાડો ના એમનું ભવિષ્ય,
એ તો પરિવાર તણુ છે વિશ્વ..!
#બેદરકાર

વધુ વાંચો

ફર્યા કરે સૌ દરબદર,
અવગણીને એકમેકની દરકાર....!
પ્રભુ,
ફેલાવી તમે ઘણીય કરુણાની ચાદર,
તોય પામર મનુષ્ય રહી બેદરકાર,
કરી જરાય ના તમારી કદર....!
મોકલ્યો કોરોના સમ અસુર,
લાવવા સહુની શાન ઠેકાણે..!
તોય સમજ્યો ના પામર,
ફરતો બની બેદરકાર ...!
ગમે ત્યાં થુંકતો,ગમે ત્યાં છિંકતો,
ના માસ્ક પહેરતો,
બાકીના સ્વસ્થ લોકોની ય
જીંદગી ફીક્સમાં મુકતો...!
સોશિયલ ડિસ્ટન્સની ય રાખતો
નથી દરકાર,
સમજાવી સમજાવીને થાકી જશે ય સરકાર...!
ઘરમાં જ રહો, ફરો ના
બહાર કામ વગર,
રહો સુરક્ષિત ને સલામત
કરો જીંદગીની કદર....!
કોરોનાકાળમા રહો ના બેદરકાર,
કરીએ સહુ એકબીજાની દરકાર..!

ૠતંભરા વિશ્વજીત
ૠત્વિશ્વ
#બેદરકાર

વધુ વાંચો

છોડો
નાના મોટાના ભેદભરમ.
મળશે એટલુંજ જેવા જેના
રહેમકરમ.
*ૠત્વિશ્વ*

આમ અડધાપડધા
વરસવાની ટેવ
છોડી દે,
ને
અધકચરાં
પલાળવાની
કોરીકટ્ટ
ટેવ છોડી દે.
*ૠત્વિશ્વ*

પાણીના ટીપાં દરિયો થવાને સક્ષમ.
એના માટે
જવાબદાર
ટીપાંઓની સંપની તાકાતનો પરિશ્રમ
*ૠત્વિશ્વ*

પાણીના ટીપાં દરિયો થવાને સક્ષમ છે.
જવાબદાર છે એના માટે,
ટીપાંઓની સંપની તાકાતનો પરિશ્રમ.
#સક્ષમ