Hey, I am on Matrubharti!

આડા અવળાં પડેલા અનેક શબ્દો ને
જ્યારે ગોઠવનારા શાયર મળી જાય ત્યારે
એક સુંદર વાક્ય નું સર્જન થાય છે.....

#R .R.chavda

#આડુઅવળું

વધુ વાંચો

બાળપણ માં સમય અને શરીર છે,તો વાપરવા પૈસા નથી.......
જુવાની માં શરીર અને પૈસા છે,તો કોઈ પાસે સમય નથી.....
ઘડપણ માં પૈસા અને સમય છે, તો શરીર સાથ છોડી દે છે......

#R .R.chavda

#જુવાન

વધુ વાંચો

ક્યારેક સમય અને સંજોગો પણ
#ખોટું બોલવા માટે મજબૂર કરી દે છે..

#R .R.chavda

સંબંધોના માયાજાળ માં
કોઈ વ્યક્તિ એકલતા મહેસૂસ કરતી હોય,
ત્યારે તે ખોટા પગલાં ભરવાં મજબૂર બને
તે પહેલાં તેને હુંફ, પ્રેમ અને લાગણી તેના પર વરસાવવી.....


#R .R.Chavda

#હૂંફ

વધુ વાંચો

વિશાળ દરિયા ના ખારા પાણી બનીને શું કરવું ?
બનવું હોય તો બનો,
મીઠા ઝરણાં ના નીર,
જ્યાં સિંહ પણ ઝૂકી ને પાણી પીવે ....

#R .R chavda

#વિશાળ

વધુ વાંચો

તે માં ની જેમ બતાવતા નથી
કે પ્રેમ કરું છુ પણ,
તે પિતા મને અત્યંત પ્રેમ કરે છે.
તે હું જાણું છું.....

#R .R.chavda

#અત્યંત

વધુ વાંચો

હું એક પથ્થર છું,
આ પથ્થર નાં શિલ્પકાર મારા માતા પિતા છે...
અને મારી દરેક ઉન્નતિ ના હકદાર એજ છે.

R.R.chavda

#ઉન્નતિ

વધુ વાંચો

જ્યાં શરત વગર નો પ્રેમ,
સ્વાર્થ વગર ની લાગણી,અને
કોઈ અપેક્ષા વગર ની કાળજી કરતાં હોય,
એવા સંબંધોનો હું દિલ થી #આભારી છું......

R.R.chavda

વધુ વાંચો

બહાર થી ખુશ ,
અંદર થી ઉદાસ,
સમજે ભલે મને #મૂર્ખ ,
મૌન રહે છે દુઃખ મારું.....

R.R.chavda