Hey, I am on Matrubharti!

#जन्म
ઈર્ષા થતી હતી મને મારા જન્મ સમયે, રડતો હતો હું અને હસતી હતી આ દુનિયા..... જરૂર બદલો લઈશ હું
હસતો જઈશ હું અને રડતી હશે આ દુનિયા.......

વધુ વાંચો