મિત્રો, હું રોનક જોષી એક ખાનગી કંપનીમાં નોકરી કરુ છુ. લેખન વાંચન નો શોખ ધરાવું છુ. માતૃભારતી પર લખવાની શરૂઆત કરી એ પહેલા મેં સોપિઝેન એપ પર કેટલાક સુવાક્યો અને લેખ લખેલા છે. જેમકે "ફાલતુ", "સ્ટમ્પીંગ", "માનવતા - એક વાસ્તવિકતા", "યાદ હજુ તાજી છે", "આત્મહત્યા કે વિશ્વાસઘાત" , "હું સેલ્ફી ક્યારે લઈ શકીશ" વગેરે...

"મશ્કરી નઈ પણ મદદ કરતા શીખો. "

મળી જાય તો વાત લાંબી અને વિખુટા પડે તો યાદ લાંબી એનું નામ મિત્રતા.
માતૃભારતી પરના દરેક મિત્રોને
Happy Friendship Day

વધુ વાંચો

પૂછપરછ તો રોજ આપણે કોઈકની અથવા કોઈ એરિયા અથવા કોઈ વસ્તુની કરતા જ હોઈએ છીએ,
પરંતુ શુ આપણે આપણી જાતની પૂછપરછ કરીએ છીએ???
#પૂછપરછ

વધુ વાંચો

લલચાવું તો ક્યારેય ના જોઈએ,
પરંતુ મન આપણું કયા માને છે?

બાળપણમાં ચોકલેટ, બિસ્કિટ અને રમકડાં માટે થઈ મન લલચાયું,

કોલેજના સમયમાં કોઈના પ્રેમ માટે થઈ મન લલચાયું.

યુવાનીમાં પૈસા અને સત્તા માટે થઈ મન લલચાયું.

અને

ઘડપણમાં સ્નેહીજનોના પ્રેમ અને સહકાર માટે થઈ મન લલચાયું.

#લલચાવવું

વધુ વાંચો

દરેકને પોતાના જ્ઞાનનું અભિમાન છે,
પરંતુ અફસોસ કોઈને પોતાના અભિમાનનું જ્ઞાન નથી.

ત્વરિત લીધેલ નિર્ણય નુકસાન કારક નીવડે છે.
#ત્વરિત

વીર જવાનોને સરહદ પર ખુલ્લી છૂટ આપવા બદલ સલામ,

દેશવિરોધીઓ સામે લાલ આંખ કરવા બદલ સલામ,

સર્જીકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઈક કરવાની મંજૂરી આપી જવાનોનો બદલો લેવા બદલ સલામ,

કાશ્મીર અને રામ મંદિર જેવા વર્ષો જુના પ્રશ્નોનો નિર્ણય લાવવા બદલ સલામ,

એક સલામ તમારી રાષ્ટ્રભક્તિને,

એક સલામ તમારી જનેતાને,

અને એક સલામ માં ભારતી ને કે આવા રાષ્ટ્રભક્તો આપણા દેશ ની ધરા પર પેદા કરે છે.


#સલામ

વધુ વાંચો

સફળતા ની શરૂઆત મુશ્કેલેથી જ થાય છે.
#મુશ્કેલ

🍃🍃💞🍃🍃
*વિચારો પોઝિટીવ સારા...*
*અને...*
*રીપોર્ટ નેગેટિવ સારા...*

*~ પ.પૂ.શ્રી કોરોનાબાપૂ...*
*( વુહાનવાળા )*