Hey, I am on Matrubharti!

દિલના એ ખૂણામાં હજુ પણ તારી યાદ છે,
શ્વાસે શ્વાસમાં તારી હજુ સુવાસ છે,
ફરી તારા પ્રીત ના વરસાદમાં બસ ભીંજાવવાની થોડી આસ છે.

વધુ વાંચો

એકલા ચાલવા કર્તા પ્રિય ના સથવારે ચાલવું

સંઘર્ષ અને સુખ એક સિકાની બે બાજુ છે.
સંઘર્ષ વગર સુખ ક્યારેપણ મળતું નથી.

પાથરણા પ્રેમના પાથારી બેઠા છીએ અમે,
વાટ તારી એક ભવથી જોઈ બેઠા છીએ અમે.
તરસે છે કાન હવે તારા પગરવ ના રણકારને,
તારી સુવાસ ને શોધતા હજુ બેઠા છીએ અમે.

વધુ વાંચો

હવેતો ધૂંધળી થવા લાગી છે યાદો એની,
બસ આસ છે હવે ફરી એટલી,
જીવન ના કોઈ વળાંકે એ ફરી મળી જાય,
તરસ બાકી છે હજી એની ચાહતની,
બસ જીવનમાં ફરી એકવાર એ પાછી મળી જાય.

વધુ વાંચો

સારા પ્યાર ઉસ પગલી પેહી લૂંટાડીયા,
મેને ખુદકે લિયે કુછ બચાયાહી નહીં.

અધૂરા પ્રેમ નિજ જંખના છે સાહેબ,
બાકી જીવન માં ક્યાં કશુંય ખુટે છે.

પ્રેમ પણ અજીબ છે. કાતો વિરહ આપે છે કાતો ઝંખના.

કાન રાખકે સુન હમારે દિલપર.
હર ધડકન હમારી મહોબત કી ગવાહી દેતી હૈ.

મેરી ચાહત કા પ્રમાણ મતપુછ પગલી.
હમ ખ્વાબો મેં ભી તુમ્હારા દીદાર કરતે હૈ.