દરિયાની લેહરો ની જેમ તું મને મળી છે,ફેકુ છું તને દરિયામાં ને કિનારે તું મળી જાય છે.

મૂકે મુકતું નથી,

આ મન મારુ માનતું નથી,

કોને કહું આ દિલની વાત,

કોઈ વાત આ સમજતું નથી.
@Riyansh

-Riyansh

हर सुबह तुम युही घुल जाती हो मुजमे,

इस चाय की खुश्बू की तरहा,

हर पल हसिन कर जाती हो,

इस चाय की चुस्की की तरहा.
@Riyansh

વધુ વાંચો

अपनी जुल्फों को जब अपने कानों के पिछे ले जाते हो,
बड़े अरमान दिल मे जगाते हो,
खूब सूरत शी निगाहै तुम्हारी,
मदहोश हमे बनाती हो,
क्या बात करूं तुम्हारी खूब सुरती की बस पागल हमे करी जाते हो.
@Riyansh

વધુ વાંચો

रात जितनी गेहरी होती जाती है,

तेरी यादे बी मुजे उतनी आती है,

क्या करूं इस धड़कते दिल का,

तेरा नाम सुनके रुक शी जाती है.
@Riyansh

વધુ વાંચો

સબંધ જાળવતા જાળવતા,

માણસ સ્વાર્થી બની જાય છે,

કેટલું પણ કરી લો,

છેલ્લે બધું ભુલાઈ જવાય છે.
@Riyansh

@Riyansh

રાત થઇ રળિયામણી અને સ્વપ્નો તમારા આવે,
ટમ ટમ તારલાઓમાં ચહેરો તમારો આભાસે,
ધીમી ધીમી હવાઓને સુગંધ તમારી મેહકાવે,
સાચું કહું આ રાત મને બાવ ભાવે,
જુલ્ફ તમારી લહેરાતી ચહેરાને સ્પર્શી જાય છે,
આંખોના આ કાજલમાં મારુ મન મોહી જાય છે,
ખ્વાબોમાં તારા આ રાત વીતી જાય છે,
વાતો તારી સમયને ભુલાવે,
આખો તારી દુનિયાને જુમાવે,
સાચું કહું તારી આ અદાઓ મને પાગલ બનાવે.
@Riyansh

વધુ વાંચો

क्यू समजते नही हाले दिल मोहब्बत का.
सब कुछ लुटा दिया तुम पर,
तुमने कहा इश्क तो किया ही नही तुमने,
तुम किया जानो हमारे इश्क की दासता,
नाता है रूह से रूह का.
@Riyansh

વધુ વાંચો

આંખો જાણે આજે કેમ ઉદાસ હતી,
કોઈ વાત મનને મુંજવતી હતી,
એકલતાનો આભાસ હતો મનમાં,
આંખો ચૌધાર આસુંએ રડી રહી હતી..........
@Riyansh

વધુ વાંચો

अरे जनाब एक जाम भरके लाओ,

आज उनकी याद बहोत आई है,

आज फिर इजहार में,

उनके होठो से गाली जो खाई है.
@Riyansh