Hey, I am write on matrubharti..

સ્ટેટસ બદલવું તો સરળ છે સાહેબ,
મુશ્કેલ તો સ્ટેટસ બનાવવું છે !!

ભરોસા ઉપર
ટકેલી છે
જીંદગી,

નહી તો કોણ
કહી શકે ફરી
કાલે મળશું..!!

मिलता तो बहुत कुछ है
इस ज़िन्दगी में
बस हम गिनती उसी की करते है,
जो हासिल ना हो सका...☺️☺️

વધુ વાંચો

સારા વ્યવહારનું કોઈ આર્થિક
મૂલ્ય ભલે ન હોય...
પરંતુ...
સારો વ્યવહાર કરોડોનાં હૃદયને
ખરીદવાની ક્ષમતા જરૂર રાખે છે...!!

વધુ વાંચો

ગમતી વાત માં તો કોઈ પણ હસી શકે...
ના ગમતી વાત ને
હસવામાં કાઢી નાંખે
એ સાચો માણસ...

મોબાઈલે છોડી દિધેલું નેટવર્ક
પાછું લાવવા અઢળક કોશીશો કરશે
માનવી...,

પણ સંબધોનું નેટવર્ક
પાછું લાવવા એક વાર પણ
કોશીશ નહિં કરે...!

વધુ વાંચો

देश में "राजा"
समाज में "गुरु"
परिवार में "पिता"
घर में "स्त्री"
ये कभी "साधारण" नहीं होते
क्योंकि
निर्माण और प्रलय
इन्हीं के "हाथ" में होता है !!

વધુ વાંચો

"સંત" અને "વસંત" ની અનોખી સમાનતા છે ...

જ્યારે વસંત આવે છે
ત્યારે "પ્રકૃતિ" સુધરી જાય છે... .અને

જ્યારે સંત આવે છે
ત્યારે "સંસ્કૃતિ" સુધરી જાય છે...!!!

વધુ વાંચો

अक्षर अक्षर हमें शिखाते,
शब्द शब्द का अर्थ बताते,
कभी प्यार से कभी डांँट से,
जीवन जीना हमें शिखाते।

Happy teacher's day...

વધુ વાંચો

પગથિયાં પણ પુજાય છે સાહેબ,

જો પ્રભુ તરફ જવાનો રસ્તો હોય તો...