Hey, I am reading on Matrubharti!

જીતી તો એક દિવસ જઈશ જ, બાજી માંડી છે જે આજે, હારતા હારતા પણ રમત શીખી તો જઈશ જ.

વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિધ્ન કુરૂમે દેવ સર્વ કાર્યસુ સર્વદા. ગણેશચતુર્થી ની શુભ કામના

પ્રેમ એટલે શું??
મળેલા ને મનગમતું કરવું એનું નામ પ્રેમ.

મારી નિષ્ફ્ળતા ઉપર હસવા વાળા ના મોઢા ત્યારે જ બઁધ થઈ જશે જ્યારે મારી સફળતા જવાબ આપશે. ટીકાકારો ના મોઢે લાગી હું મારી ઉર્જા શું કામ વ્યર્થ કરૂં.

વધુ વાંચો

જીતવાનો શૌખીન તો હું પણ હતો બસ એમની સામે હારી ગયો કારણકે એમણે રમત મારી લાગણી ઓ સામે માંડી હતી.

કદર મારી લાગણી ઓની એમને પણ થશે, જ્યારે કોઈ એમની લાગણી ઓ સાથે રમત રમશે.

મારી પાનખર જોઈજેને મેં સાચવ્યા હતા એ પત્તા પણ હસી ને ખરી ગયા, પણ એ ભૂલી ગયા કે હું એ ઝાડ છું જેની પાસે ઘણી ડાળી ઓ છે નવીં કુંપળો માટે.

વધુ વાંચો

આજ ખુલ્યું છે દિલ તમારું તો પુરુ ખોલજો બસ વ્હેમ નું વિષ ના ઘોળજો.

નહિ છોડું હું કોઈ દિવસ સાથ તારો, બસ ખાલી તું ઝાલજે હાથ મારો.

હું શબ્દો ને મારા સમજાવું પણ કેમ?? !! વાત તો એ પણ તારી જ લઈ ને નીકળ્યા છે . "