હું કોઈ અનુભવી લેખક નથી પરંતુ ૧૫ વર્ષ ની ઉમર થી લખું છું. ભણવા માં અત્યંત રુચિ પેલે થી જ રહી છે. આજે એક સોફ્ટવેરે ડેવલપર છું. પણ લખવાનો શોખ એવો જ છે જેવો પેલા હતો કદાચ વધ્યો હોય એવું લાગે છે. મોટીવેટે કરતું લખાણ લખવું ગમે છે. ગાંધી ના વિચારો ને માન આપું છું.

અંધારી રાત હવે અસ્ત થાય તો કેટલું સારું..!
નવી સુંદર સવારનો ઉદય થાય તો કેટલું સારું..!

કેટલી ભૂલ મારી તું કુદરત કહે તો કેટલું સારું..!
હું પ્રાયશ્ચિત કરું ને તું માફ કરે તો કેટલું સારું..!
- રવિના

વધુ વાંચો

If you want to achieve something in your life, the first rule is to be a polite.
#polite

ये जरूरी नही की आप कितने काबिल ओर ऊँचाई पर पहोच गए है, यदि आप किसी के साथ सभ्यता से बर्ताव नही कर शकते तो आपकी सारी सिद्धियां व्यर्थ है।
#सभ्य

વધુ વાંચો

મનની શાંતિ હણાય એવી વાતો ને વ્યક્તિ થી દુર રહીએ.
Good Morning

આટલા દિવસ ના આ અચાનક આવેલા લોકડાઉન થી આપણે શું શીખ્યા?

કશું જ નિશ્ચિત નથી. ના જીવન ના મૃત્યુ.. ના આજ, ના કાલ.. શોખ ને આજે જ જીવી લો.. શુ ખબર કાલ પડશે કે નહીં!

નવા કપડા, મોંઘી ઘડિયાળો,ઘરેણાં, ગાડી , બંગલા કોઈ વસ્તુ ની સામે નહિ જોવાય.. અંતે કામ લાગશે બેઝિક રોટી, કપડાં ઓર મકાન.

દુઃખ, સુખ, ભવિષ્ય કઈ છે જ નહીં.. જે છે એ આજ છે. પ્લાનિંગ તમારી કદી ચાલ્યું નથી ને ચાલવાનું પણ નથી. તમે બસ જીવો, ખુશ રહો, મોજ કરો, કામ કરો, અઢળક પુરુષાર્થ કરો. તમારુ કાલ નક્કી કરવા વાળો એક જ છે ને એક જ રહેશે.

તો બસ એક નિયમ લઈ લઈએ દેખાડાના જીવનમાંથી ઉપર આવી, પોતાના અને પોતાનાઓ માટે જીવીશું...

વધુ વાંચો

People call them nerd, but in reality nerd people are most kind hearted people.
#Nerd

ચાલ મુક આ બધી પાયા વિહોણી વાતો,
કે તું પ્રેમ કરે તો જ મારે તને કરવાનો!
- રવિના

तिनका तिनका जोड़े बनाया था हमने घोसला,
हमने चुनी थी मजबूत डाली,
पर हमे कहाँ पता था!
सिर्फ डाली से कुछ नही होता,
रिश्ते भी मजबूत होने चाहिए।
- रविना
#घोंसला

વધુ વાંચો

શક્તિશાળી એ નથી જે બીજા ને પાછળ ધકેલે છે.. પણ એ છે જે બીજા આગળ લાવે છે ..
#શુભરાત્રી

keep yourseft so busy, so you don't have time to regret your past.
#Keep