Hey, I am reading on Matrubharti!

#જીવંત

જીવન માં તો આવી ગણી ,
નિરાશાઓ છતા ...
જીવવાની ઈચ્છા હજી 'જીવંત' છે.

આ જન્મે તો મળી ન શક્યા છતા ,
કોઈક જન્મે મળશું ફરી ...
એવી આશા હજી 'જીવંત' છે .

# બ્રિજેશ

વધુ વાંચો

કલ્પનાઓ માં જીવવું
અને
વાસ્તવિકતા ઓ માં જીવવું
બન્ને માં
જમીન અને આસમાન નું
તફાવત હોય છે

#વાસ્તવિક

વાત હું શું કરું એની સાથે

એને ક્યાં

વાત કરવી છે મારી સાથે

# બ્રિજેશ

જિંદગી ને પરસેવા થી ,
માંઝી છે ભાઈ ...

એટલે તો આટલી ,
ચમકી છે ભાઈ ...

- ખલિલ ધનતેજવી

#ભીનું

ભીની થઈ છે
દિલ માં ની ધરતી
તારા સ્પર્સ થી

પપ્પા ના દિવસો ન હોય સાહેબ
પપ્પા છે તો...
આપણા દિવસો છે..!

Happy Fathers Day...!