bhavesh rawal8901 instagram id...હુ જે કઈ પણ લખું છું એ મારું પોતાનું સ્વરચિત છે.એમાં કોઈની પણ કોપી કરવામાં આવેલ હોતી નથી.જેની સર્વ મિત્રોએ નોધ લેવી..કોઈ મોટી નવલકથા લખવા તરફ પ્રયાણ છે.હું બી એસ સી પૂરું કરી ચુક્યો છું અને મે ધોરણ નવ થી લખવાનું શરૂ કર્યું તું..લિ.ભાવેશ એસ રાવલ.....(8901)

आज हूं कल नहीं,
कहदो वो बातें जो है अनकही।
भावेश एस रावल

મારા મનને હવે રાહત ની ચાહત,
આવીને આલિંગન આપી જા.
મનમાં તારી જ મૂર્તિ ને તારી જ વસાહત,
આવીને તું તને જ સ્થાપી જા.
તારી જ યાદો ને તારી જ ઈબાદત,
આવીને તું મારા પ્રેમ ને માપી જા.
જિદ્દી દિલ ને તને જ પામવાની ચાહત,
આવીને તું જીદને ભાંપી જા.
લિ.ભાવેશ એસ રાવલ

વધુ વાંચો

મારે કોઈ રત્ન ની ચાહત નથી હવે વાલમ,
તમે જ મારું અમૂલ્ય રત્ન છો.#રત્ન
લિ.ભાવેશ એસ રાવલ

धुआं धुआं है ये शहर,
कितने दिल टूटे होंगे जो बारिश ही नहीं हुई।
शायद खुदा ने भी महेसुस की होंगी इन आशिको की सच्ची मोहब्बत,
तभी तो इन आखों की बारिश के चलते बादल बरसाना मुनासिफ न समझा होगा।
ली..भावेश एस रावल

વધુ વાંચો

अब तो ढलती हुई शाम से भी सिकायत होने लगी है,
जब जब ढलती है तब तब तुझसे मिलने की प्यास जगी है।
दर्द भरा दिल है मेरा।
भावेश एस रावल

વધુ વાંચો

પ્રણય માં સંકટ છે સહસ્ત્ર,
નકામા છે દુનિયાનાં તમામ અસ્ત્ર શસ્ત્ર,
એકબીજાનો સાથ એ જ બ્રહ્માસ્ત્ર.#સંકટ
લિ.ભાવેશ એસ રાવલ

વધુ વાંચો

સંકટ નિકટ છે અને પરિસ્થિતિ વિકટ છે,
ચાલ ને માણીયે આ સંકટ ને,
બનાવીએ નિર્બળ આ વિકટ સંકટને.#સંકટ
લિ.ભાવેશ એસ રાવલ

વધુ વાંચો

संकट आया है वो तो एक दिन टल जाएगा वो महत्वपूर्ण नहीं है,
पर महत्वपूर्ण यह है कि उस संकट से आप किस कदर लड़े है।
क्योंकि योद्धा वहीं होता है जो लड़ता है,
हार जीत तो समय का खेल है।#संकट
ली..भावेश एस रावल

વધુ વાંચો

તમને મનમાં જે ખૂંચે છે એ જ તમને મૂંઝવે છે,
માટે જે ખૂંચે છે તેનું સમાધાન કરી દો અને મુંજવણ માંથી મુક્ત થઈ આગળ વધો.
ભાવેશ એસ રાવલ

વધુ વાંચો

જેને તમે પ્રેમ કરો છો તે વ્યક્તિ જ્યારે તમને છોડીને જાય છે,
ત્યારે તમે દોષારોપણ કરો છો અને તેને બદનામ કરો છો.
મિત્ર મારા,તેને પ્રેમ કહી શકાય નહિ.
સાચો પ્રેમ તો ત્યાગ અને સમર્પણ નું બીજું સ્વરૂપ છે.
જેને તમે પ્રેમ કરો છો તેના બધા દોષ,સદગુણ અને દુઃખ સ્વીકારો અને તેમાં પરિવર્તન ની ઝંખના કરો એને સાચો પ્રેમ કહે છે.
તમારું પ્રિય પાત્ર છોડીને જાય તો એને બેવફા નું બિરૂદ ન આપો અને બદલો લેવાની ભાવના પણ ન રાખો.તે હંમેશા ખુશ રહે એવી પ્રાર્થના કરો યાર.#દોષારોપણ
લિ.ભાવેશ એસ રાવલ

વધુ વાંચો