Hey, I am on Matrubharti!

*જ્યાંથી અંત થયો હોય,*
*ત્યાંથી નવી શરૂઆત કરો.*

*જે મળવાનું હોય છે એ,*
*ગુમાવેલા કરતા હંમેશા*
*સારું જ હોય છે !!*

વધુ વાંચો

युं ही नहीं होती हाथों की लकीरों के आगे उंगलियां,
रब ने भी किस्मत से पहले महेनत लिखीं हैं।।

*જીંદગી એક એવી કવિતા છે,*
*સાહેબ....*

*જેને લખ્યા પછી ભુંસવા માટે રબ્બરનાં બદલે પોતાની જાત ને ઘસવી પડે છે.*

*Good Morning*

વધુ વાંચો

હિના

good morning

winner never quits
quitter never wins

દરેક શબ્દ સ્વર લઈ ને જન્મે છે
તેમ દરેક બાળક પણ
પોતાનું નસીબ લઈને જન્મે છે

સંબંધ હોય કે સફર જવાબ મળતો બંધ થાય
એટલે સમજવું કે
હવે વળાંક લેવાનો
સમય આવી ગયો છે

गुरु गोविंद दोनों खड़े ,काके लागूं पाय।
बलिहारी गुरु आपने ,गोविंद दियो बताए।।

जितना बड़ा संघर्ष होगा
जीत उतनी ही बड़ी
सानदर होगी ।