Hey, I am reading on Matrubharti!

માણસ ને ઓળખવો આમ પણ મુશ્કેલ તો હતો જ,

ત્યાં આ માસ્કે વધુ અઘરૂ કરી દીધું..

જે આંખો થી રોજ મારી પોસ્ટ વાંચો છો ને....

ભગવાન કરે એ આંખોના દરેક સપના પૂરા થાય.....

મરેલા માણસને રોનાર મળે છે પરંતુ
જીવતા માણસને ઓળખનાર મળતા નથી

રહસ્યો થી ભરેલા રહો ત્યાં સુધી જ કિંમત છે તમારી,
ખાલી થયેલાં ચાંદલા ના કવર ને લોકો કચરા માં નાખી દે છે..!

તું જ તને ચાહવા લાગ .
આત્મનિર્ભરતાનો
પહેલો પાઠ.

चाहे कितने भी ज्ञानी क्यों न हो आप
इज्ज़त आपको आपके शब्द पर दी जाती है

"પહેલી વાર લાગ્યું છે માણસ આરામ કરી કરી ને થાક્યો છે" !!

શિખવું પડશે આંખોથી હસવાનું,

હોઠ ની જગ્યા હવે માસ્કે લીધી છે.

ગમે તેટલી ભીડ હોય
તમારાં હશે એ શોધી જ લેશે તમને...!!!

સંબંધ નો સૌથી નબળો પાયો ત્યાં છે
જ્યાં તમારે તમારી ભાવનાઓ નું સ્પષ્ટીકરણ કરવું પડે....