હું છું તારા પ્રેમ માં, તું છે મારા પ્રેમ માં, ક્યાંક એવું તો નથી ને, કે આપને બંને છીએ વહેમ માં.

સમય બદલાઈ જશે,
લોકો બદલાઈ જશે,
પણ તું બદલાઈ જઈશ
તેની મને ખબર ન હતી...#JK ❤️

ક્યારેક બઉ દુઃખ થઈ જાય,
જ્યારે ફોટો માં મારી જગ્યા એ કોઈ બીજા ને જોવું.#JK ❤️

यदि एक विवाहहीन प्रेम अपवित्र हैं,
तो
एक प्रेमहीन विवाह पवित्र केसे हुआ?#JK ❤️

પામવું ક્યાં જરૂરી છે,
તું સાથે છે એ જ ઘણું છે.
કહેવું ક્યાં જરૂરી છે,
બસ તું અનુભવે એ જ ઘણું છે.#JK ❤️

આજે જેને મારું "ઇંગ્લિશ" ઓછું સારું હોવાથી સીધું એવું કહી દીધું કે તું લાઈફ માં શું કરીશ તેને તો હવે હું ડિગ્રી લઈ સારા માં સારી જોબ લઈ તેની પાસે જઈ ગુજરાતી માં કહીશ સારું થયું તમે એ દિવસે મને આવું કહ્યું તો હું અહીંયા આવી પણ માત્ર ૨ મિનિટ માં એ પણ કોઈ ના ઇંગ્લિશ માં બોલવાથી આખી જિંદગી "જજ" નથી કરી લેવાતી તમને તમારી માતૃભાષા નું માન ના હોય અને વિદેશી ભાષા વહાલી હોય તો મુબારક તમને મારા માટે તો ગુજરાતી ભાષા મારી "મા" સમાન છે અને તે જ મને આગળ લાવી છે. જય શ્રી કૃષ્ણ 🙏

વધુ વાંચો

ભૂલ કદાચ મારી જ હશે,
એમજ તો બધાં ને ખોટી નઈ લાગી હોઉં....#JK

મિત્ર
મિત્રતા એટલે તારા ને મારા થી આપડા સુધી નો સફર
મિત્રતા એટલે હું છું ને યાર
મિત્રતા એટલે બસ 2 મિનીટ માં આવી યાર
મિત્રતા એટલે હું પણ જોવું શું ઉખાડી લે છે એ તારું
મિત્રતા એટલે બે યાર શું પક્કાવે છે
મિત્રતા એટલે કાકા બે કટીંગ લાઓ યાર
મિત્રતા એટલે બે કંઈ જ નઈ આવડતું
મિત્રતા એટલે તારા ભરોસે આવી છું
મિત્રતા એટલે તારા ને મારા થી આપડા સુધી નો સફર
I love you my dear friends
❤️KJ❤️

વધુ વાંચો

बहुत दर्द होता हैं
जब
कोई हर चीज में ये कहे की
"तुम एक लड़की हो,
तुम एसा नहीं कर सकती हो,
तुम वहा नहीं जा सकती हो,
लड़की हो लड़की बन कर जिया करो"

लोग भुल जाते हैं कि एक लड़की माता का रूप होती हैं
इस दुनिया को चलाने में भी एक लड़की का ही बलिदान हैं
एक लड़की भी अपने सपने लेके बड़ी होती है
और
लड़की अपने सपने हमेशा उसके माता - पिता और
पति को ध्यान में रख के ही देखा करती हैं तो आप का भी
फ़र्ज़ बनता है उन सपनों को पूरा करने में लड़की का साथ दे

नाही की बार बार उसे लड़की लड़की करके कोसा करे
जो लड़का एक लड़की को नहीं समझ पाता वो कभी जीवन में सफल नहीं हो पाता(और जो लड़के लड़की की इज्जत नहीं करते उसे भगवान एक दिन के लिए लड़की बना दे सारी अकल ठिकाने आ जाएगी)

-JK♥️❤️

વધુ વાંચો

ये जो जिंदगी की किताब हैं,
ये भी क्या किताब हैं,
कहीं एक हसीन सा ख्वाब हैं,
कहीं जान लेवा अजाब हैं,
कहीं खो दिया,कहीं पा लिया,
कहीं रो लिया,कहीं गा लिया,
कहीं छीन लेती हैं हर खुशी,
कहीं महेरबा बेहिसाब हैं,
ये जो जिंदगी की किताब हैं,
ये भी क्या किताब हैं,
♥️JK ♥️

વધુ વાંચો