be simple..

#seva #karuna #save_birds 🙏🙏

શ્રી પર્વ ફાઉન્ડેશનના ઉપક્રમે નીચે જણાવેલ જીવદયાના ઉમદ્દા હેતુ માટે અમદાવાદીઓને મોટા પ્રમાણમાં ભાગ લેવા વિનંતી છે

જીવદયા હેતુ માટે.... જીઓ ઔર જીને દો....

મુખ્યત્વે કબૂતર અને અન્ય બીજા પક્ષીઓના જીવોના રક્ષણ માટે...

ઉત્તરાયણ દરમ્યાન પતંગની દોરીના ગુચ્છા લેવામાં આવશે

please share it🙏

વધુ વાંચો

Read Twice...!!!

આ સંસારમાં જે વિનમ્ર , જિજ્ઞાસુ , દયાળુ , અપરિગ્રહી , પવિત્ર, શાંત, સંતુલિત અને એકતા વધારનારા છે , તેજ મોક્ષના અધિકારી છે.

#revafilm #quote #favourite #gujaratifilm #tatvamasi #thought #peace #happiness

વધુ વાંચો

Does all the responsibilities belong to the government only?


BE the CHANGE you WANT to SEE in the WORLD...


ચાલો કરુણા અને માનવતા પ્રત્યે પહેલ કરીએ.

આપણે બધા જાણીએ છીએ, ગામોમાં લોકો પાણીની કટોકટીનો સામનો કરી રહ્યા છે. ચાલો પરિવર્તન તરફ શપથ લઈએ અને તેની શરૂઆત આપણાથી કરીએ.


?Say NO to shower bath and don't use water more than bucket for bath.....

?TURN OFF the tap while brushing..

? CHECK  taps and pipes for leak...


Be the responsible citizen of India.????

વધુ વાંચો

RULE OF MENTAL HEALTH??

Learn to distinguish
# WHO deserves an EXPLANATION
# WHO deserves only one ANSWER
#WHO deserves absolutely NOTHING

માણસ એટલો ઊંડો છે કે ડુબકી મારો તો પણ ના મળે,
પણ જો તેની પાસે કાંઈક અપેક્ષા રાખો તો તરત જ એનું તળિયું મલી જાય............

વધુ વાંચો

Who would be foolish to commit a mistake of selling off such a precious SMILE for the sake of insignificant loss or worthless trouble?

???A Million Dollar Smile??

એકલી હું ક્યાં કદી યે હોઉં છું,
હું તો હંમેશા મારી સાથે હોઉં છું.

મૌન ની મહેફીલ અનેરી હોય છે
હું જ શાયર હું જ શ્રોતા હોઉં છું......

વધુ વાંચો

Never stop doing small things which gives you happiness bcoz you can't buy this with any amount of money.
#Don 't make yourself busy in earning money
enjoy life too.......