my mom and my best friend is my life... i love them

✍️✍️✍️😎😎😎

hello friends , આજે ગાંધીજી નો જન્મદિવસ છે, હું એક ભગતસિંહ ની ફેન છું આજે લોકો એવા પોસ્ટ મૂકે છે, કે હું ગાંધીજીનો જન્મદિવસ નહીં ઉજવવું કારણકે મને ગાંધીગીરી નથી આવડતી કારણકે હું વીર ભગતસિંહ નો ફેન છે, તો ક્યાંક ને ક્યાંક એ લોકો ભગતસિંહના ની ફાંસી પાછળ ગાંધીજીને જવાબદાર ગણે છે.!!🥺🥺??? આજે હું એક સત્ય કહેવા માંગું છું જે કદાચ એમની જાણ બહાર હોય, જ્યારે ભગતસિંહને ફાંસી દેવાની હતી તે દિવસે ગાંધીજી અંગ્રેજો પાસે ગયા હતા પૂર્ણ સ્વરાજ્યના ડોક્યુમેન્ટ ઉપર સાઇન કરવા માટે, બહાર બધા જ લોકો ભગતસિંહને ફાંસી ન અપાય એ માટે માગણી કરી રહ્યા હતા, અને ગાંધીજીએ પણ એ વાત ક્યાંકને ક્યાંક જનરલ પાસે મૂકી હતી, પરંતુ અંગ્રેજોએ શરત રાખી હતી કે તેઓ ભારતને પણ સ્વરાજ્ય ત્યારે જ

'આપશે જ્યારે તેઓ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ આ ત્રણે ને લઈને એમના નિર્ણય બાબતે તેઓ કોઈ સવાલ ન કરે, તો તે સમયે ગાંધીજી પાસે બે વિકલ્પ હતા એક કાં તો તેઓ આખા ભારતને આઝાદી અપાવી, અથવા તેઓ આ ત્રણને અંગ્રેજોની કેદમાંથી છોડાવે
🇮🇳🇮🇳😥😥🇮🇳🇮🇳
વિચારવાનો સમય ન હતો !!
વિકલ્પ માત્ર એક જ હતો જે ત્રણે ભારતને આઝાદી અપાવવા માટે આટલું સહન કર્યું હતું એ જ ભારતને આઝાદી અપાવો જો ગાંધીજીને એ ત્રણ અને અંગ્રેજોને સોંપવા પડે તો એ પણ ક્યાંક ને ક્યાંક ખુશ થશે, વાંક તમે બધા ગાંધીજીનો કાઢો છો પણ ક્યારેક એમની જગ્યાએ તમારી જાતને મુકીને જોજો તે સમય નિર્ણય નો હતો અને જે નિર્ણય ગાંધીજીએ કર્યો તે સત્ય જ હતો, હું પણ એ જ વીર ભગતસિંહ ને મારુ આઇડલ માનું છું, એ જ ભગતસિંહ ને કદાચ આ વાત સાંભળીને દુઃખ થતું હશે કેજે ગાંધીજીએ ભારતને આઝાદી અપાવવા માટે તે ત્રણના જીવન કરતાં ભારતને વધુ મૂલ્ય આપ્યો ભારતની આઝાદીની વધુ મૂલ્ય આપ્યું,, કે જે આઝાદી ને તેઓ ત્રણે ઝંખી રહ્યા હતા, એ જ ગાંધીજીને આજે લોકો ભગતસિંહના નામે આ રીતની પોસ્ટ મૂકે છે જે કદી પણ એમને યોગ્ય નહીં ગણી હોય🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳

વધુ વાંચો

ગાંધીગીરી, હું એ જ કહીશ કે આજના યુગમાં કોઇ મન, વચન અને કર્મથી તો અત્યારે અહિંસક ન થઈ શકે પણ, જો તમે આધુનિક યુગમાં!'' માનવ ને માત્ર માનવ સમજો તો પણ ઘણું જ છે ''મેન પોઇન્ટ તો એ છે, કે જ્યારે તમે ન્યૂઝમાં કોઈ ગવર્મેન્ટ જોબ કરનારા પોલીસ કે ડ્રાઇવરનું થોડું વિરુદ્ધ વર્તન જુઓ છો તો તમે બધા જ તેની પાછળ લાગી જાવ છો !તેને સસ્પેન્ડ કરાવવા જેહાદ પુકારો છો! તો એ બધાને એક જ સવાલ છે ''તમારો મોબાઈલ 📲તમે સતત કેટલા કલાક કંટીન્યુ યુઝ કરો છો ચાર કે પછી પાંચ કલાક જેવી તેની કેપીસીટિ બરોબર, પણ તમે તેને સતત ૨૪ કલાક તો નથી જ ચલાવતા ને કેમ? કારણ, કે કા તો તેનું ચાર્જ પૂરું થઈ જાય કાં તો તે હેંગ થવા લાગે છે, તો તમે તેને ફેકી તો નથી દેતા!! 📱એ જ રીતે કોઈ પણ પોલીસ⛑️💂‍ કે ડ્રાઈવર સતત ૨૪ કલાક જોબ કરે છે જો વચ્ચે એ આરામ કરે just 15 મિનિટ જેમ તમારો મોબાઇલ ચાર્જ પર છે, એ જ રીતે કે પછી તે પોલીસકર્મી કોઈ સાથે ડિપ્રેશનમાં થોડા ઊંચા અવાજે વાત કરે તો તમે તેને યોગ્ય ગણો છો! એ તમારા મોબાઈલની હેન્ગ થવા જેવી સ્થિતિ છે કહેવાનું એટલું જ 'કે તમે લો બેટરી મોબાઇલ કે હેન્ગ થયેલા મોબાઇલને નથી ફેકતા તો કોઈપણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવા શા માટે દોડી જાઓ છો 😠😠એ પણ આપણી જેમ માણસ જ છે જો જોઈ શકો તો!!🙏🙏👀👀✍️✍️

-- રાજપુતાના Rajputana

માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111262051

વધુ વાંચો

તૂટે ઇસ રિશ્તે મેં બેવફા હમ નહિ થે💔💔💔
તુને માગી વો વફા જિસમેં હમ નહી થે. !!

મેરે લિયે આજ કે ઝમાને મે

દાદાગીરીહી ગાંધીગીરી હે..
😈😈👿👿👻👻

કભી કભી હમ કિસી કે બારેમે ઈતના સોચતે હૈ,
કી હમ ખુદ કો હી ભૂલ જાતે હૈ,,
💘💗
ઓર વો બેવફા હમ સે મિલતે હી હમારા નામ પૂછ બેઠતે હૈ!!!
💔💔

વધુ વાંચો

કભી કભી સબ કહેતે હૈ કી કિસી કી ઇતની યાદ આતી હૈ કી બયા કરને કે લીયે લબ્ઝ નહી મીલતે✍️✍️✍️
લેકીન મુજે તો ઇતની તેરી યાદ આતી હૈ કી દિલ કો સાસે ભી નહીં આતી💓💓💞💕

વધુ વાંચો

"જો કોઈ સમજેતો", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

વધુ વાંચો

કભી કભી તું બહોત યાદ આતા હૈ
💗💗😥😥😥😥💗💗💗
લેકિન ફિર તેરી ખુશીયો કી કસમ મુજે રોક લેતી હૈ😣😣😣

જબ છોટે થે સાલા બડા શોખ થા બડે હોને કા
બડે હોકર ઇતને ઝટકે દિયે જિંદગી ને કી સાલા હર શોખ દિલ મેં હી દફન હો ગયા!!!!!!

વધુ વાંચો