Hey, I am reading on Matrubharti!

નર્સ બાટલો ચઢાવવા આવી..
કાકા : આ શેનો બાટલો છે.?
નર્સ : મલ્ટી વિટામિન નો.. એટલે જમવા જેટલી શક્તિ મળે..
કાકા : તો આ પૂરો થઈ જાય એટલે એક છાસ નો બાટલો ચઢાવી જજો..
જમ્યા પછી છાસ પીવાની ટેવ છે...

😁😁😁😁

-RajniKant Joshi

વધુ વાંચો