મારા પોતાના વિશે લખવાની કોઈ આવશ્યકતા નથી, મને ખુબ પહેલા થી જ લખાઈ ચૂક્યો છેં, સટીક શબ્દો માં, વિસ્તૃત અને ગહન અર્થ ની સાથે ખુબજ અદ્ભૂત રીતે..

॥ वेद: अखिलो धर्म मूलं ॥

Vedas are source of All Dharma

“ સર્વ આગ્રહ-દુરાગ્રહ થી પરે, એક પરમ નિર્દોષ અવસ્થા છેં જે પ્રેમ છે.”

अपने में सौंदर्य समेटे

होने को तो सृष्टि यही थी

लेकिन जो सुंदरता देखे

दृग में ऐसी दृष्टि नहीं थी

स्वच्छ नहीं थी नजर तुम्हारे रूपायित दर्शन के पहले

जैसे कांच मात्र रहता है कांच सदा दर्पण के पहले..

‘ओशो’

વધુ વાંચો

“उस जाति की स्थिति कितनी दयनीय हैं, जो परस्पर वेमनस्य के कारण कई संप्रदायो मे बँट चुकी हैं और हर संप्रदाय स्वयं को एक जाति मानने लगा हैं”

~ अज्ञात

વધુ વાંચો

“ ડણકે સાવજ ડુંગરે નદી એ સેંજળ નીર,
પાણે પાણે વાતું પડી એ ગાંડી અમારી ગીર ”