Hey, I am on Matrubharti!

👉 જે દિવસે ❤️દિલ❤️ થી યાદ કરીએ કે
👉 📱ફોન 📱પર વાત થાય કે
👉 💌 મેસેજ💌 માં વાત થાય કે
👉 🍕નાસ્તા🍕 માટે ભેગા થયા હોય કે
👉 🥳ગપ્પા🥳 મારવા ભેગા થયા હોય કે
👉 કોઈ ની 😞તકલીફ😞 દૂર કરવા ભેગા થયા હોય કે
👉 🕺🏻પાર્ટી માં🕺🏻 ગયા હોય કે
👉 🍱જમવા🍱 ગયા હોય કે
👉 કોઈ ની ઘરે 🤪અણી🤪 કાઢવા ગયા હોય કે
👉 ☕ રાત ના ચા - ગાંઠિયા ☕ખાવા ગયા હોય કે
👉 કોઈ ની ઘરે 🎲રમવા🎲 જઈયે ,
👉 રાતે જમી ને ગ્રુપ માં કારણ વગર ની 🥳મસ્તી🥳 થતી હોય ,
👉 કેટલીક વાર કોઈ ને 💔હર્ટ💔 થાય તો
👉 કેટલીક વાર કોઈ ને કોઈ પ્રત્યે💞 પ્રેમ💞 ઉભરી આવે ,
👉 ભલે કોઈ ના ✝️☪️🕉️☸️DNA✝️☪️🕉️☸️ સરખાં નથી પણ ❤️❤️એકબીજાંના દિલ સરખા ❤️❤️હોય ,
👉 કોઈ ના 😂😟 સુખ દુઃખ😂😟ના ભાગીદાર બની ,
👉 જેના ખંભે માથું મૂકીને❤️😭 દિલ હળવું ❤️😭કરી શકાય તે દોસ્ત ,
👉 જેને એક 📱ફોન📱 કરી અને સવાલ પૂછ્યા વગર 😎હાજર😎 થઇ જાય તે મિત્ર ,

મિત્રો ના દિવસો કે તહેવાર ના હોય એના તો દાયકા બને .
🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘

મિત્રો ઉપર જેટલું લખી તેટલું ઓછું છે મિત્રો ઉપર તો કવિતા , વાર્તા ,નવલકથા પણ ટૂંકી પડે પણ આ શબ્દો મારા વાલા મિત્રો ને ❤️દિલ ❤️ યાદ કરીને લખ્યું છે.

તમારો વિશ્વાસુ મિત્ર
રાહુલ

વધુ વાંચો

કલ્પના સુંદર હોય છે પણ
જીવી શકાતી નથી,

વાસ્તવિકતા કડવી હોય છે
પણ મારી શકાતી નથી.

હિંમત તો ત્યારે જ આવે છે જીવન માં કદી ખોટું કર્યું ના હોય ત્યારે ભગવાન પણ આપણી સાથે ખોટું થવા નથી દેતા. 😊😊😊😊😊
#હિંમત

વધુ વાંચો

અત્યારે હાલના સમયમાં કોરોના જેવી ખરાબ પરિસ્થિતિ ને કારણે બાળકો નું ભણવાનું નુકસાન ન થાય તે માટે શાળા દ્વારા ઓનલાઇન શિક્ષણ ની પ્રક્રિયા જે કરી છે તે સારી બાબત છે જેથી બાળકોનું ભણવાનું નુકસાન ન થાય.
#નુકસાન

વધુ વાંચો

હું એટલો તો સક્ષમ બનીશ કે હું કોઈ દિવસ કોઈ નું ખરાબ નહી વિચારું , ખોટું નહીં કરું , મારા કામમાં હું મન થી કામ કરીશ , ભગવાન પર વિશ્વાસ રાખીશ , મારાથી બનતી મદદ કરતો રહીશ , વ્યશન નહીં કરું , કોઈ ને દુઃખ ન થાય એવું કામ કરીશ અને કોઈ પણ આપત્તી આવે તો હું હસતા હસતા એનો સામનો કરીશ .




#સક્ષમ

વધુ વાંચો

जीवन में सबसे महत्वपूर्ण चीज़ है "संतुलन"
अगर संतुलन नहीं होगा तो आपका अपना
शरीर और मन आपके खिलाफ काम करेंगे..!!

#સંતુલન

વધુ વાંચો