Hey, I am on Matrubharti!

હજુ તો ખુદ ને ઓળખ્યો નથી ને. ખુદા ને ઓળખવા નીકળ્યો છું!!!!
#પોતે

કુદરત નું શ્રેષ્ઠ સર્જન છે. શક્તિ છે. પણ મહિલા ના વસ્ત્ર ના કારણે વિચારમાં દુષ્ટતા નથી આવતી પણ વિચાર દુષ્ટ છે તેથી મહિલાને જોઈ દુષ્ટતા આવે છે
#દુષ્ટતા

વધુ વાંચો

આજે જે કાઈ ભારત છે કે જે સારું નસરું અનુભવી રહ્યું છે તે તેની વિસરાય ગયેલી સંસ્કૃતિ છે......
#વીસરવું

એક બીજાનો અદ્ભુત વ્હાલસોયો મનનો એહસાસ.....
#માન

જે મારી અને તમારી કલ્પના થી પર છે.!! તેવી ચીજ,વિચાર વસ્તુ નું અનુભવવું એટલે.......
#ભવ્ય

ચાણક્ય ની રજ્યનીતી હતી. તો પણ રાજા ચંદ્રગુપ્ત હતો!!!!!
#નિયતિ