The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
12
3.9k
10.1k
surati girl. ahirani
તારી લહેરાતી લટ.. જ્યારે પવનથી તારી આ લટ, લહેરાતી તારા ગાલ પર આવે.. ત્યારે તારું એ તીખી નજરથી જોવું... તારી આ લહેરાતી લટની હું શું વાત કરુ?? તારી કોમળ અને નાજુક આંગળીથી, તારી આ લટને તું કાન પાછળ રાખે... તારી આ લહેરાતી લટની હું શું વાત કરુ?? તું કામમાં હોય અને આ તારી લટ, તને ઘણીયે ઘણીયે હેરાન કરે.... તારી આ લહેરાતી લટની હું શું વાત કરુ?? તને ગમે કે ના ગમે, પણ તને આ લહેરાતી લટ સાથે હેરાન થતી જોવી,, મને બોવ ગમે છે....... હવે તું જ કે... તારી આ લહેરાતી લટની હું શું વાત કરુ??🤗 - Radhika kandoriya 😍
જો તને લખવા બેસું, તો, મારી કલમ અને કાગળ પણ ઓછાં પડે... જો તને નિહાળવા બેસું તો, મારી આંખોની દ્રષ્ટિ પણ ઓછી પડે... જો તને ચાહવા બેસું તો, આ મારો જન્મ પણ ઓછો પડે... જો તને પામવા બેસું તો, જન્મોના જન્મ પણ ઓછાં પડે... -Radhika kandoriya..🤗
આ જીવન જીવવું એટલુ, પણ સહેલું નથી.. ભીડમાં દુખ, દર્દ ભુલીને, એક નાનું હાસ્ય કરવું સહેલું નથી.. બીજાની ખુશીઓ માટે, આખી જિંદગી ખર્ચી નાખવી, એ કાંઈ સહેલું નથી.. બંધ આંખે જોયેલા સપનાઓ, ખુલ્લી આંખે તુટતાં જોવા એ કાંઈ સહેલું નથી.. બીજાની સામે ઘણી વાતો કરીએ પણ, એકાંતમાં પોતાની જાત સાથે વાત કરવી, એ કાંઈ સહેલું નથી.. - Radhika kandoriya..
આ માણસ પણ જમાના પ્રમાણે ઝડપી ભુલી જાય છે સુઃખમા પોતાનાંનો ઉપકાર, અને દુઃખમાં પોતાનો મોહ અને અહંકાર.. #ઝડપી
તે આપેલો સમય, તે આપેલી એ મીઠી યાદ, તું અને તારું એ દિલ, મારાં માટે બોવ જ કિંમતી છે.. #કિંમતી
એ લોકો આગળ જાય છે... જે પોતાના મા-બાપ ને સાથે લઇને ચાલે છે.. #આગળ
તારા video callથી મારા દિવસની સારી શરૂઆત... તારા good nightથી મારા દિવસનો સારો અંત... #શરૂઆત
હા હું મંદબુદ્ધિ છું... એટલે જ તો તું મારા નસીબમાં નથી છતાં, તને હદથી વધારે પ્રેમ કરું છું.. #મંદબુદ્ધિ
જેને ગુલાબ જેમ રાખ્યા, તે આજે કાંટા થઈને ખૂંચે છે... જેને પોતાના સમજ્યા, તે જ પરાયા નિકળ્યાં...
મા- બાપે થોડાંક થોડાંક તણખલા ભેગાં કરી એક પ્રેમરૂપી માળો બાંધ્યો... એ માળામાં પોતાનાં બાળકો ને પ્રેમથી ઉછેર્યા... એને પણ ખબર ન હતી કે.. એક દિવસ આ જ માળો છોડીને એને વૃર્ધાઆશ્ર્મ જવુ પડશે... #માળો
સાથે લોગ ઇન ચાલુ રાખો
લોગીનથી તમે માતૃભારતીના "વાપરવાના નિયમો" અને "ગોપનીયતા નીતિ" સાથે સંમતિ દર્શાવો છો.
વેરિફિકેશન
એપ ડાઉનલોડ કરો
એપ ડાઉનલોડ કરવા લિંક મેળવો
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser