Hey, I am reading on Matrubharti!

Pradeep H.Dangar લિખિત વાર્તા "સમયયાત્રા ની સફરે - 2" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19889932/samayyatra-ni-safare-2......નમસ્કાર મિત્રો ઘણાં લાંબા સમય બાદ હું તમારી સમક્ષ મારી નવલકથાનો બીજો ભાગ પ્રસ્તુત કરી રહ્યો છું, પ્રથમ ભાગ પ્રસ્તુત કર્યા બાદ અંગત કારણો નાં લીધે હું નવલકથા નાં બીજા ભાગો નહોતો લખી શક્યો પણ હાલ તમારી સમક્ષ મારો બીજો ભાગ જે હમણાં થોડી વાર પહેલા જ રિલીઝ થયો છે, તો બધાં વાંચકમિત્રો ને નમ્ર વિનંતી છે કે તેં મારો બીજો ભાગ વાંચે અને તેમનાં કિંમતી મંતવ્યો આપે......આભાર.

વધુ વાંચો

જીવી લેવુ છે.

જો સંગાથ હોય તમારો તો જીવી લેવુ છે.
જો હાથ હોય તમારો તો જીવી લેવુ છે.

અખુટ છે ખજાનોય તમારો, અખુટ છે ખજાનોય તમારો
મળે જો લાભ તો લુટી લેવું છે.

નયન છે અગ્નિ ની જેમ, નયન છે અગ્નિ ની જેમ
મળે જો આંખ તો બળી લેવું છે.

હસીએ તો રોજ છીએ,હસીએ તો રોજ છીએ
પણ આવો જો સાથ તો રડી લેવું છે.

નથી હું ક્રિષ્ન,નથી હું ક્રિષ્ન
પણ થાય જો મહારાભારત તો લડી લેવુ છે.

જો સંગાથ હોય તમારો તો જીવી લેવુ છે.
જો હાથ હોય તમારો તો જીવી લેવુ છે.

-Praddep Dangar

વધુ વાંચો