Sirf Naam Hi Kafi Hai... Rajnikant*

જિંદગી જીવી જાણો નહિતર બસ ના કંડકટર જેવું જીવન બની રહેશે!
મુસાફરી રોજ કરવાનીને જવાનું કયાંય નહીં!

⊰❉⊱•═•⊰❉⊱•═•⊰❉⊱
║┣ ┫α ρ ρ у║
║ MORNING║
⊰❉⊱•═•⊰❉⊱•═•⊰❉⊱

વધુ વાંચો

લાગે છે વિધાતા સાથે રુબરુમાં મુલાકાત કરવી પડશે !
મારી જિંદગીની ડાયરી મારે ખુદ જઈને લખવી પડશે !





#અલવિદા #સુશાંતસિંહ
✍રજનીકાન્ત 'જુગલ' 💕

વધુ વાંચો

જરુરિયાતમંદ તો હુંય છું!
અને મને તારી જરુર છે!













#જરૂરિયાતમંદ

#આભાર
આ-ભાર

માઁ
-----
તારી કોઈ જ સરખામણી થઈ શકે નહી!
આ દુનિયામાં ભગવાન પણ સ્વયં પ્રગટ થઈ શકે નહી!
પુરુષ સમોવડી થવાની હોડમાં ન ઉતરી પડ ઓ નારી!
હું કહું છું...
માઁ ની મમતાની કોઈ જ સરખામણી કરી શકે નહી!
તારા કોઠા વગર ભગવાન પણ અવતરી શકે નહી!
✍રજનીકાન્ત 'જુગલ'💕

વધુ વાંચો

શિશુપાલોના પાપોનો ઘડો ભરાયો છે,
ત્યારે જ કૃષ્ણ ભુરાયો થયો છે!
જ્યારે પેલા કુરુક્ષેત્રમાં જરુર પડી,
ત્યારે સુદર્શન ઉપાડી સત્યનો રક્ષક થયો છે!

✍💕








#દુષ્ટતા

વધુ વાંચો

હસ્તરેખામાં ના હોય તો છરીથી નવી રેખા પાડી દો!!
બસ ગમે તેમ કરીને ગમતી હોય એને જ ઘેર લાવી દો😆
💕






#નિયતિ

આ બધાં લોકો એમ કહીને રડવા લાગ્યાં!
આ બધા સિતારાઓ કેમ ખરવા લાગ્યા ?
😢
✍🏻
જુગલ
💕
#અલવિદા








#નિયતિ