Hey, I am reading on Matrubharti!

लोग कहते है कि पत्थर दिल रोया नही करते
तो फिर पहाड़ो से ही जरने क्यों बहा करते है

बात मोहोब्बत की थी तभी तो लूटा दी ज़िन्दगी तुझपे......! जिस्म से प्यार होता तो तुजसे भी हसीन चहरे बिकते थे बाजार मे.....

વધુ વાંચો

सच के लिए लड़ने का हुन्नर सिख लो क्योकि कुछ सापो के डर से शेर जंगल नही छोड़ा करते

એક સુંદર શબ્દ લખવા માટે તો પેન અને કાગળ વચ્ચે પણ સંઘર્ષ થાય છે તો આ તો જિંદગી છે સંઘર્ષ તો કરવો જ પડે...

GOOD NIGHT

વધુ વાંચો

પોતાના માટે પરફેક્ટ બનો બાકી લોકો તો ભગવાન માં પણ ભૂલ કાઢે છે

દુનિયા માં બધું જ શક્ય છે બસ શરૂઆત આત્મવિશ્વાસથી થવી જોઈએ.

પરિસ્થિતિ બદલવી જ્યારે સંભવ ન હોય ત્યારે મન ની સ્થિતિ બદલી નાખો જીવન માં બધું આપો આપ જ બદલાઈ જશે

દુનિયા ની સૌથી સુંદર જોડી આંસુ છે જેનું સાથે આવવું અસંભવ છે અને જો તે સાથે આવે તો તે સમય સૌથી સુંદર છે.

જીવન માં બધું સરળતા
થી મળી જશે તેવો વહેમ રાખતા નઈ કેમકે સુખ મેળવવા દુઃખ તો કાયદેસર વેઠવું જ પડશે

લોકો એ મને સમજાવ્યું કે સમય જરૂર બદલાઈ જાય છે પણ સમયે મને સમજાવ્યું કે લોકો પણ બદલાઈ જાય છે