જીવન માં તમે જેમ જેમ શીખતા જશો , તેમ તેમ તમને ખબર પડતી જશે કે, તમે કેટલા "અભણ" છો. follow in Instagram~Pankti solgama

કોઈ ના એકાંત માં.....
આપણા કારણે આંખો ના અનમોલ રત્ન (આંસુ) ખરે,
એના થી વધારે આપણા માટે નુકશાન દાયક કાંઈ નથી હોતુ.

#LOVE #MEMORY #LIFE #LIFESTYLE #LIFETIME #LIFEQUOTES #SHAYRI #WHAT 'S APP STATUS #PRICELESSFILLING #PRICELESSDIAMOND
#DIAMOND
#રત્ન

વધુ વાંચો

જીવન માં તમે તમારી "IMAGE"
ગમે એટલી સારી બનાવવા નો પ્રયત્ન કરો,
પરંતુ.......
તેની "QUALITY" સામે વાળા વ્યક્તિ ના મન
ની "CLARITY" પર નિર્ભર છે.
😊
#LOVE #LIFE #LOVEQUOTE #MEMORY #IMAGE #QUALITY #CLARITY #SHAYARI #PERSONALITIES

વધુ વાંચો

બધાને એક બીજા ઉપર આધારિત પ્રેમ કરે છે,
કારણકે,
પ્રેમ બઘાં પાપ ને આવરી લે છે.

#ઈસુ

#સંકટ ગમે એટલો મોટો કાં ન હોય,
પણ પપ્પા એક એવી વ્યક્તિ છે કે જે હંમેશા આપણો હાથે પકડી ને રાખે છે કયારેય છુટવા નથી દેતા;
જયારે પાછડ વળીને જોયું ત્યારે તે હંમેશા પ્રોત્સાહન આપી આગળ લઈ જવા મથે છે.
સાચું ને........?
#સંકટ

વધુ વાંચો

સમય વિતી ગયો પણ, લાગણી માં હજી ભેજ છે; લાખો નવા સબંધો બની ગયા, પણ તામારી જગ્યા એ જ છે. 😊

‐પંક્તિ સોલગામા

પ્રેમ તો મે પણ કર્યો તો,
તમને જોઈ ને મારા દિલ માં પણ દિવા પ્રગટયા હતાં;
બસ હવે તમે સાથે નથી, અને સબંધ પણ નથી,
એમાં દોષ કોનો માનવાનો મારે....

#દોષારોપણ

વધુ વાંચો

મારે નથી કરવા કોઈ ઉપર #દોષારોપણ ,
જે કાંઈ પણ થયું ત્યાં ભુલ મારી પણ હશે જ.
#દોષારોપણ