I am Research Scientist by profession. Writing stories is my passion.

રાજા જ્યારે પ્રજા માટે વિચારવાનું છોડી દે છે અને પોતાની જાતનો વિચાર કરવાનું શરૂ કરે છે ત્યારે એ રાજ્યનો સર્વનાશ તો નિશ્ચિત જ છે.

-ડૉ. પૃથ્વી ગોહેલ

વધુ વાંચો

letters of gratitude નું રીઝલ્ટ આવી ગયું કે શું? કોઈને કંઈ ખબર?

અજાણ્યા શહેરમાં મળ્યાં છે હું અને તું,
એથી વિશેષ હું બીજું તને કહું પણ શું?
હું તું હું તું હું તું ની જામી છે કેવી રમત!
કહે "પ્રીત" હું છું તો તું ને તું છે તો હું છું!

- પૃથ્વી ગોહેલ

વધુ વાંચો

હોય છે કેવાં કેવાં લોકોના ઋણાનુબંધ!
સુખી ત્યાં સુધી જ્યાં સુધી છે મુઠ્ઠી બંધ!
ખૂલી ગઈ કદી જો બાંધી મુઠ્ઠી લાખની!
ત્યારે હારી જાય છે કંઈ કેટલાંય સંબંધ!

- પૃથ્વી ગોહેલ

વધુ વાંચો

Hard copy available on Flipkart and shopizen. Buy today only...
https://dl.flipkart.com/s/cxM5iENNNN
https://shopizen.app.link/505rTxCitxb

letter of gratitude સ્પર્ધાને ઘણો સમય થઈ ગયો પરંતુ હજુ સુધી પરિણામ જાહેર થયું નથી. આશા રાખીએ ઝડપથી પરિણામ જાહેર થાય.

શાંત જ હતું મારું આ દિલ!
તે આવીને અશાંત કર્યું દિલ!
કુલ બનીને કરી મને તે કીલ!
ને હવે રોજ બનાવું છું રીલ!
રોજરોજ નવું શું થાય ફીલ!
કરી લે હવે તું થોડું તો ચીલ!

-Dr. Pruthvi Gohel

વધુ વાંચો

તારી મારી છે દોસ્તી
નથી કાંઈ એ પસ્તી!
ના થાય એમ સસ્તી!
રહે એ સદા હસતી!

-પૃથ્વી ગોહેલ

Finally I got the hardcopy of my book.

પહેલાં વુમન્સ ડે મનાવી મનાવીને વુમને એની વેલ્યુ ક્રિએટ કરી. હવે મેને પણ એની વેલ્યુ ક્રિએટ કરવી પડશે મેન્સ ડે સેલિબ્રેટ કરીને એવા દિવસો આવી ગયા છે. થોડાં વર્ષો પછી લેડીઝ ફર્સ્ટની જગ્યાએ મેન્સ ફર્સ્ટ એવું કહેવાય તો કંઈ નવાઈ ન પામતા!

-Dr. Pruthvi Gohel

વધુ વાંચો