પહેલી વાર વાંચવામાં મારી રચના નઇ સમજાય..

હથિયાર ના જખ્મો તો ગમે ત્યારે રૂઝાઈ જશે દોસ્ત
આપવા હોય તો શબ્દો ના જખમો આપ

એક વાર જોતા જ કોઈ વ્યક્તિ ગમી જવી શું એ રોમાંચક નથી?????
#રોમાંચક

થોડા વાતોડિયા થાજો
નહિ તો એકલા થાસો
#વાતોડિયું

તમારા પપા ગરીબ છે તો તમે મૂર્ખ નથી
પરંતુ તમારા સસરા ગરીબ છે તો તમે ખરેખર મૂર્ખ છો....
જસ્ટ ફોર ફન
#મૂર્ખ

જેને મૂર્ખ માનીને બેઠા એ સવાયા નીકળ્યા
જેને પ્રેમ કરીને બેઠા એ બેવફા નીકળ્યા
વાંક તો દોસ્ત આપણો જ હતો.......
હકીકત ખબર હતી તો પણ મન,
હૃદય ને મૂર્ખ બનાવી ને રાખ્યા
#મૂર્ખ

વધુ વાંચો

જ્યારે હું માનવતો હતો ત્યારે તે ના પાડી
હવે હું ના પાડું છું તો હું નિર્દય !!!!
#નિર્દય

ઘણી વાર કોઈ ની એકજ કવિતા વાંચીને એમને અનુસરવાનું મન થાય
સાચું ને ???

એક વાર હું મારી પત્ની સામે ઉગ્ર થયો હતો..
પછી શું થાય? બધાનેય ખબર .....
#ઉગ્ર

મળે તો એવા હમ સફર મળે કે ના સ્વર્ગની ચાહના રહે
.............બાહ્ય સુંદરતા કરતા સ્વાભાવિક સૌંદર્ય મળે
.............નથી ખબર કે #લાયક છું તારા પ્રેમ નો......
.............પણ જીવન મળે તો તારી સાથે જ મળે.....
.............બાકી તૈયાર છું વિષ નો પ્યાલો પીવા.......
..............જો એ તારા હાથે મળે.................
#લાયક

વધુ વાંચો

શાંત રહું તો લોકો દબાવી જાય
અશાંત થાઉં તો લોકો હેરાન થાય
#શાંત