વાત એ છે કે વાત કોઈ નથી હું. એકલો છું અને સાથે કોઈ નહિ...!!️

પીંછી તો મે પણ પકડી હતી
એ જીંદગી તને
રંગીન બનાવવાં
પણ ક્યાંક રંગ ઓછા પડ્યા😒
તો ક્યાંક સંગ ઓછા પડ્યા😔

પ્રતીક ની કલમે...✍️

વધુ વાંચો

દિવસે બધાં સામે મજબૂત બની ને રહેવું
અને રાત્રે એકલા ટુટીને રડવું
ખુબજ અઘરું હોય છે સાહેબ...✍️

પ્રતીક ની કલમે...✍️

વધુ વાંચો

મારો છેલ્લો દિવસ
કેવો સરસ હશે નય મને
મને નફરત કરવા વાળા પણ
રડી પડશે 😊

પ્રતીક ની કલમે...✍️

તુ મને ભૂલી શકે છે કેમ કે તુ ભીડ મા છો
તુ યાદ છો મને કેમ કે હુ
એકાન્ત મા છુ 😭

પ્રતીક ની કલમે...✍️

વધુ વાંચો

ખૂબ મજા આવે પણ 😊
એક વાતે લોચો પડે🙄
અઠવાડીયે એક રવિવાર 😏
ખરે ખર ઓછો પડે !!😐

પ્રતીક ની કલમે...✍️

દિવસ પણ જતો રહે છે અને
રાત પણ જતી રહે છે
બસ ખાલી
એક પ્રેમ ની યાદ
જ નથી જતી...✍️

પ્રતીક ની કલમે...✍️

વધુ વાંચો

તુ એકજ છો
જે મને સમજી શકે છે
મારો આ... વિશ્વાસ .😢
પણ ખોટો હતો...✍️

પ્રતીક ની કલમે...✍️

બે વર્ષ નો પ્રેમ
બે દિવસમાં ભૂલવાનું કહે છે સાહેબ
કોણ સમજાવે એને કે
પ્રેમ કર્યો છે
કોઈ મજાક નહિ😒

પ્રતીક ની કલમે...✍️

વધુ વાંચો

ખૂબ અઘરું છે
એ દર્દ સહન કરવું
જેમા તમને ખબર હોય કે તમે
એ વ્યક્તિ માટે કઈ નથી
જે તમારા માતે બધુ જ છે😒

પ્રતીક ની કલમે...✍️

વધુ વાંચો

અત્યારે લોકો..
Good Night
નો ઉપયોગ સારી નિંદર માટે
ઓછો અને...
કોઈ વ્યક્તિ થી પીછો છોડવવા માટે
વધારે કરે છે...😔

પ્રતીક ની કલમે...✍️

વધુ વાંચો