Hey, I am reading on Matrubharti!

વ્યકત થતો નથી, એ મારી ફિતરત છે
બેજૂબાન "અલ્પ"ની સારી મુહબ્બત છે

©"અલ્પ" પ્રશાંત
Prashant Panchal
૦૭.૦૧.૨૦૨૦

#alp #prashantpanchal #prakruti #poet #poetrylover #poetry #shayari #ahesas #ahesas_a_ishq #love #hindi #gujarati #insta #instagram #facebook #matrubharti #yourquote #mirakee #2020 #kalamse #writerdesk #writer #rajpipla

વધુ વાંચો

આ ઠંડીથી છું હું પરેશાન
હૂંફ દઈ દે, દઈ દે આલિંગન

©"અલ્પ" પ્રશાંત
Prashant Panchal
૦૭.૦૧.૨૦૨૦

#alp #prashantpanchal #prakruti #poet #poetrylover #poetry #shayari #ahesas #ahesas_a_ishq #love #hindi #gujarati #insta #instagram #facebook #matrubharti #yourquote #mirakee #2020 #kalamse #writerdesk #writer #rajpipla

વધુ વાંચો

તારી ખબરથી હું બેખબર રહ્યો
"અલ્પ" ખફા કારણ વગર રહ્યો

©"અલ્પ" પ્રશાંત
Prashant Panchal
૦૭.૦૧.૨૦૨૦

#alp #prashantpanchal #prakruti #poet #poetrylover #poetry #shayari #ahesas #ahesas_a_ishq #love #hindi #gujarati #insta #instagram #facebook #matrubharti #yourquote #mirakee #2020 #kalamse #writerdesk #writer #rajpipla

વધુ વાંચો

રોજેરોજ જે થતી'તી વાતો, હવે ક્યાં થાય છે?
રાતભર એ જાગતી મુલાકાતો, હવે ક્યાં થાય છે?

©"અલ્પ" પ્રશાંત
Prashant Panchal
૨૬.૧૨.૨૦૧૯

#alp #prashantpanchal #prakruti #poet #poetrylover #poetry #shayari #ahesas #ahesas_a_ishq #love #hindi #gujarati #insta #instagram #facebook #matrubharti #yourquote #mirakee #2020 #kalamse #writerdesk #writer #rajpipla

વધુ વાંચો

આથમે સૂરજ રોજ આવી મારી દિશાએ
છતાંય મળે ના ખબર મને એનાં કશાએ

©"અલ્પ" પ્રશાંત
Prashant Panchal

૨૨.૧૨.૨૦૧૯

#alp #gujarati #shayri #shayar #shayari #prashantpanchal #prakruti #december2019 #insta #instapic #instagram #facebook #matrubharti #yq #yourquote #love #ahesas #ahesas_a_ishq #rajpipla #narmada #gujarat #writerdesk #writer #poemlover #kalamse #poem #poetry
#poet #poetrylover #hindi

વધુ વાંચો

થતી નથી હવે તો વાતો રોજાનાં
થઈ ગયાં છે સંબંધ બધાં શોભાનાં

©"અલ્પ" પ્રશાંત
Prashant Panchal
૨૫.૧૨.૨૦૧૯

#alp #gujarati #shayri #shayar #shayari #prashantpanchal #prakruti #december2019 #insta #instapic #instagram #facebook #matrubharti #yq #yourquote #love #ahesas #ahesas_a_ishq #rajpipla #narmada #gujarat #writerdesk #writer #poemlover #kalamse #poem #poetry
#poet #poetrylover #hindi

વધુ વાંચો

ખુંટી રહ્યાં છે અંતે "અલ્પ" શ્વાસ
છતાંય ટકી રહ્યો તારો અહેસાસ
મન મારા ને આ કેવો વિશ્વાસ!!!
અંતિમ ઘડીએ મળશે સહવાસ?

©"અલ્પ" પ્રશાંત
Prashant Panchal
૦૫.૧૨.૨૦૧૯

#alp #gujarati #shayri #shayar #shayari #prashantpanchal #prakruti #december2019 #insta #instapic #instagram #facebook #matrubharti #yq #yourquote #love #ahesas #ahesas_a_ishq #rajpipla #narmada #gujarat #writerdesk #writer #poemlover #kalamse #poem #poetry
#poet #poetrylover #hindi

વધુ વાંચો

તું પૂછે મને, એની જ રાહ જોઉં છું
પછી જોજે તું, કેવી હું ચાહ કહું છું

©"અલ્પ" પ્રશાંત
Prashant Panchal
૧૬.૧૨.૨૦૧૯

#alp #gujarati #shayri #shayar #shayari #prashantpanchal #prakruti #december2019 #insta #instapic #instagram #facebook #matrubharti #yq #yourquote #love #ahesas #ahesas_a_ishq #rajpipla #narmada #gujarat #writerdesk #writer #poemlover #kalamse #poem #poetry
#poet #poetrylover #hindi

વધુ વાંચો

નહતું ચેન, વિહ્વળ હતું "અલ્પ" મન
રાતભર શોધતાં રહ્યા'તાં તને નયન

©"અલ્પ" પ્રશાંત
Prashant Panchal
૦૫.૧૨.૨૦૧૯

#alp #gujarati #shayri #shayar #shayari #prashantpanchal #prakruti #december2019 #insta #instapic #instagram #facebook #matrubharti #yq #yourquote #love #ahesas #ahesas_a_ishq #rajpipla #narmada #gujarat #writerdesk #writer #poemlover #kalamse #poem #poetry
#poet #poetrylover #hindi

વધુ વાંચો

મળે ના તું, ત્યારે જ સમજાય છે
વગર તારાય "અલ્પ" શ્વસાય છે