લાખ આગળ વધી જા જિંદગીમાં તારી પણ , અનુભવીશ તો ખરી જ તું અછત મારી !.

આ મોસમ પણ ખરેખર હેરાન કરે છે
એક એક બુંદમાં તારી યાદ આપે છે.
#makwana

વરસાદ શીખવે છે કે...
જિંદગીની સૌથી અદભુત ક્ષણો પકડી શકાતી નથી....
ફક્ત માણી શકાય છે.
# tu hi tu

# વહેતો પ્રેમ

ચુપચાપ હતા અમે
ને વાતો ચાલતી હતી,
હોઠ તો હલાવ્યા નહી.
ને કથા ચાલતી હતી

મારી નજર કઈંક
બોલી ગઈ
ને તેમની નજર
નચે ઢળી ગઈ

પછી ઉઠી
તેમની નજર
ને મારી ઢળી ગઈ

મૌનની ભાષા
પ્રેમની ભાષા
કૈંક કેટલાય
સંવાદ કરી ગઈ

બસ એજ ક્ષણ મને ગમતી હતી

વધુ વાંચો

Jai jawan jai kishan