inspired by miss poetry.

જીવતાં ન કરી કદર કદી ને હવે, શાને તું પસ્તાય
આપ્યો સાથ તે ઘમંડનો હવે, જોને એ કેવો હરખાય

ઠારવીને આસું શું કામનાં હવે, ન તું જાતને કરમાય
કર્મ તારા જાણી ભગવાને હવે, જોને કેટલો શરમાય

વધુ વાંચો

આપણે તો બધાંયને સમજતા હોઇએ છીએ...
પણ જીંદગી જીવાની મજા તો એની સાથે જ આવે ને જે આપણને સમજતું હોય

કયારેક વાદળો જેવી લાગે છે તું ગરજતી આવે છે ને વરસ્યા વગર જ ચાલી જાય છે...
ને હવે આ ધરતી પણ શીખી ગઇ છે પ્રેમની ભીનાશ છોડી
વાદળોનાં છાયામાં ઠંડક મેળવવાનું...

વધુ વાંચો

We just need that one who feels our soul... ❤

Need that one who shades of our life doesn't matter what's reletion with them ...

Need that one who reason of our every smiles and tears

Need that one who thefts our bits and fill your tummy by her cute smiles

Need that one who makes our hug fulfill of happiness

Need that one who tolerate our chatter with smiles

Need that one Who is always ready to wander with us

વધુ વાંચો

રહેવા માટે 5 સ્ટાર હોટલોનાં રૂમ પણ મળી જાય પણ આપણા ઘરના ખૂણામાં જે શાંતિ મળે એ બીજે ક્યાંય ન મળે...

હૈયામાં સાદ
ઘણો ને હોઠો પર
મૌન કેમ છે...
- *miss poetry*

I. B. T. અપડેટ પોસ્ટ કરી English આભાર
2 માસ પહેલા

I don't have any words which is explain to you what i feel for "being with you"
for "being my bestie "
for "being my Smile"
for "being my everything "
happy birthday to you .... god bless you
ભગવાન તને ગમતી દરેક ખુશીઓ આપે.😊

વધુ વાંચો

હ્દય સાથે જોડાયેલાં સંબંધો અસ્પષ્ટ ન હોવા જોઇએ...
#અસ્પષ્ટ

મુશ્કેલીઓને તારી પ્રિય કિતાબ બનાય
રસ્તાનાં પથ્થરને તોડી હંમેશાં આગળ વધાય
કામચલાઉ શ્વાસ લઇને કાંઇ જીંદગી ન જીવાય
બીજા માટે જીવવાનું છોડી, બસ તારા સપના સજાય

#કામચલાઉ

વધુ વાંચો