*હું એટલા માટે*

*હંમેશા ખુશ રહી શકુ છું..*

*કારણ કે હું મારી સરખામણી* *ફકત*

*મારી સાથે જ કરુ છું..*

*લોકો કહે છે નસીબ માં હશે તે જ મળશે.*

*પણ હું કહું છું નસીબ માં ભલે ના હોય કર્મ સારા હશે તો નસીબ પણ બદલાઈ જશે.*

વધુ વાંચો

રાવણે *હિમાલય* ઊંચો કયૉ હતો

પોતાની *ભકિત* ની *તાકાત* થી...

બાકી *અભિમાન*  માં તો

*અંગદ નો પગ* પણ નહોતો *હલાવી* શકયો..!!!

દુનિયા માં રંગ ઘણા છે, પણ રંગોળી કે...

મેઘધનુષ થવું હોય તો એક થવુ પડે છે...

કોઈ વાંચે- *'આ તો રણ છે.'*

કોઈ વાંચે- *'આ તોરણ છે.'*

બસ અભિગમ મહત્વનો છે...

*'સમય '* દરેક  *'સમય'* ને બદલી નાખે છે...

ફક્ત *'સમય'* ને *'સમય'* આપો...

હર મહાદેવ....

..GOOD MORNING..

વધુ વાંચો

*સફળતાના કપડા તૈયાર નથી* *મળતા સાહેબ,*

*એને સીવવા માટે મહેનતનો દોરો જોઈએ....*

*થિગડું મારતાં આવડે ને...*

*તો એ પણ એક કળા છે...*

*'સાહેબ'*

*પછી એ 'વસ્ત્ર' હોય કે 'વાત'..*

*Good morning*

વધુ વાંચો