ख़ामोशी से अपनी पहचान बनाते रहो , वक़्त खुद बताएगा तुम्हारा नाम #Shivan

જે વ્યક્તિ ને તમે ખુશ જોવા માંગો છો, એને અહીંયા જ સુખ આપી દેજો.

કારણ કે...

તાજમહેલ... દુનિયાએ જોયો છે. ..મુમતાઝે નહીં...!!!

#sHiVaN

વધુ વાંચો

તરસી આંખોએ દરેક ક્ષણ માટે તેમનો સાથ માંગ્યો.
જેમ કે દરેક અમાસે એક ચંદ્ર માંગ્યો.
આજે રિસાઈ ગયો છે ઈશ્વર મારાથી.
જ્યારે અમે દરેક દુઆમાં તેમનો સાથ માંગ્યો.

#Shivan

વધુ વાંચો

જે જોઈએ તે મેળવીને જ જંપવું એ કદાચ સફળ માણસની નિશાની છે.

પણ જે મળ્યું હોય એમાં હસતો ચહેરો રાખીને જીવવું એ સુખી માણસની નિશાની છે.

🙏 શુભ સવાર 🙏

#Shivan

વધુ વાંચો

તું જો મારી સાથે સાથે જાગશે તો

ચાંદ કયાં થી ચાંદ જેવો લાગશે ?

#Shivan

એટલે જ કહું છું ,

ચાંદને કહો કે આજે આથમે નહિં . .

વધુ વાંચો

એક બાંકડે બેઠા બેઠા રાહ ગમે જોવાની આવીશ ?
કે નહીં આવે ?
એની શંકા પણ હોવાની નજરમાં તારો રોજનો રસ્તો રહી રહીને ચડે
સાંજને શું ?એ તો પડે !
એ જ બાંકડો , એકલો હું ને સમય નહીં ઓગળે રંગ વિનાની સાંજ ગલીમાં આવતી સામે મળે એક થાંભલો લાઇટનો છાનું એકલું એકલું રડે પણ

સાંજને શું ? એ તો પડે !

#Shivan

વધુ વાંચો

આવક પૂરતી ન હોય ત્યારે ખર્ચમાં...અને જાણકારી પૂરતી ન હોય ત્યારે....ચર્ચામાં મર્યાદા રાખવી..


📿हर-हर महादेव🔱

#Shivan

વધુ વાંચો

સરનામું તો બસ હદયથી હૃદય નું રાખું છું મિત્રો માટે મારા સમયમાં પણ અનામત રાખું છું

#sHiVaN

મને ભીંજાવા માટે મારી ભીતર વરસાદનું હોવું જરૂરી નથી . . . . એ ભીની એક લાગણી છાંટે ને મારું રોમે રોમ લીલુંછમ થાય છે .

#Shivan

વધુ વાંચો

ફક્ત અનુભૂતિ જુદી જુદી છેં...

#Shivan

બાકી, પ્રેમ અને નફરત તોઃ એક જ હૃદયમાંથી નીકળે છેં.......

Good Morning...😊🙏

મારી 🙋🏻‍♂દરેક 🌞સવાર ☝🏻એક 😘આશા 🎊લઈને ⏳જન્મે 🎈છે,❣

તારી 👸🏻સાથે 👫વિતાવેલી 💢દરેક 💑પળોની ☝🏻એક 🆕નવી 📝કહાની 😘જન્મે 💯છે..​!!*❣

#sHiVaN

વધુ વાંચો