Hey, I am reading on Matrubharti!

બહુ જ દુઃખ થતું હોય છે ,
જ્યારે કોઈ જોઈને અજાણ થતું હોઈ છે ,
હાં પણ છે એટલો તો વિશ્વાસ એમના પર ,
આમ અજાણ થવામા એનું પણ કેટલું દિલ રડતું હોઈ છે .

વધુ વાંચો

चौखट पर तेरी बैठे है ,
दीदार कर ने को ,
बस झलक एक दिखा दे ,
तो हो रुख़सद हम भी इस जहांन से ।
कोई इंतज़ार कर रहा है ,
हमारा भी कब्रस्तान पर ।

વધુ વાંચો

किन अल्फाज़ो में आपको ढालू ,
जो आपने ही सिखाए है ।
हाथ पकड़ के सही रास्ता दिखाया है ,
मरोड़ के कान कभी सही रास्ते पे भी लाए हो ,
जितना लिखू कम ही होगा ,
है धरती,सूरज, चाँद जब तक ,
न आपकी महिमा कम होगी तबतक।

વધુ વાંચો

વહેમ માં જ જીવવા દો મને ,
હકીકત જાણ્યા પછી જીવાશે નહીં ,
મન ભરી ને હસી લવ છું અત્યારે,
પછી તો છાનુંછુપુ રડાશે પણ નહીં.
દિલ ખોલ્યું તો ડરી ગયા એ ,
થોડાક તો દૂર ખસી ગયા એ ,
પણ જવા દો હવે એ વાત ને ,
રોકી લીધી છે હવે ખુદ ની જાત ને ,
છે વહેમ તો વહેમ જ રહેવા દો ,
થોડોક તો થોડોક સમય મોજ થી જીવવા દો.

વધુ વાંચો

Hu sagar ni machhli ,
kharu jal j fave ,
Nadiyu nu mithu pani ,
Mane n mafak aave .

Tu game ,
Taro swabhav game ,
n kehvayeli
tari ketlik vato game ,
ketlik mithi ne ketlik khari ,
Tari a kadvi yado pn game .

આ પાંપણ ને પણ હવે ભાર લાગે છે,
ક્યાં સુધી બાંધી ને રાખીશ આ બંધ ને ?
ભરાયા છે છલોછલ હવે ,
છતાં પણ રોકી રાખવાના પ્રયત્નો અપાર કરે છે .
હોઠો પર લાવી હળવું સ્મિત ,
જાતને સમજાવવા ને તૈયાર રાખે છે .

વધુ વાંચો

बेरुखी की भी तो कोई हद होती होगी ?
कोई तो बताओ जाके उनको ,
यू बार बार दिल तोड़नेवाली बात ,
अच्छी नही होती ।
चुप हो जाएँगे लब एक बार तेरे कहने से ,
पर इन आँखों को तेरी बात समझ नही आती ।

વધુ વાંચો

આવડતું તું તો હતું તરતા ,
છતાં પણ ડૂબી ગયા ,
મોહ પાસ માં અમે ,
એવાં તો બંધાય ગયા ,
પહેલા તો કર્યા લાખ યત્નો બચાવના ,
ને પછી ભ્રમર બની સુમનમાં
સમાય ગયા .

વધુ વાંચો

બની ને સાગર ની તરંગો ,
વહી ગયા અમે પણ વહેણમાં ,
ખબર નહોતી એ તો છે સાગર,
ડુબાડી દેશે એની લાગણીના ભવરમાં .
-Piyusha Gondaliya....

વધુ વાંચો