જકડાઈ ચૂક્યું મન કુટુંબ સંબંધ અને લાગણી ના નામે,
શોધી રહયું છે એક મનગમતા સાથના નવા સરનામે,
પરંતુ આ ભટકેલું હદય ધડકી રહ્યું છે જેના નામે,
હે પ્રભુ, કર કઈ કમાલ અને પહોંચાડ એના સરનામે.

વધુ વાંચો

લાવ ને ફરી એ જ વેકેશનમાં જઈ આવું જેમાં ના તો ટીવી - મોબાઈલ કે વિડિયો ગેમ હતી.બસ હતું તો કઝીન ભાઈ બહેન નું સામટું ટોળું સાથે ક્રિકેટ કેરમ અને ગંજીફો.

વધુ વાંચો

આજ વળી પ્રયત્ન કર્યો દિલ ને સમજાવવા કે મજબુરી ની ઝંઝીર તોડી દોડી જાવ કંઇક દૂર લઈ સાથ તારો પણ વળી એ બેડીઓ માં જ જકડાઈ ને રહી ગયા પગ મારા.

વધુ વાંચો

હતી બસ તરસ થોડી લાગણીની,પર દુનિયા તો હતી અધીરી ધુત્કારની રહ્યા સંબંધ માત્ર દેખાવના બાકી લાગણીની ક્યાં કોઈ કિંમત હતી.

વધુ વાંચો

ગજબ રંગોનો શોખીન છે આ માનવી,
કચિંડાને પણ પાછળ રાખી દઈને રંગ બદલી જાણે છે માનવી.

નિત પૂછે છે ધરા વાદળ ને, મારી શું ભૂલ હતી?
મારી પર વસતા માનવીની સજા મે કેમ ભોગવી?
# savetree